ઇન્ટરવ્યુમાં છોકરીને પૂછવામાં આવ્યું કે, તે કયું અંગ છે જ્યાં ક્યારેય પરસેવો નથી થતો, છોકરીએ આપ્યો મજેદાર જવાબ…

ઇન્ટરવ્યુમાં ઉમેદવારની બુદ્ધિનું પરીક્ષણ કરવામાં આવે છે. તે માટે ઉમેદવારને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે. ઇન્ટરવ્યૂ લેનાર ઉમેદવારને ઘણી વખત એવી પરિસ્થિતિમાં મુકતા હોય છે કે ઈન્ટરવ્યૂ દેનારને પણ શરમ આવી જાય છે. ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે મુશ્કેલીનું કારણ બનતા હોય છે. આજે આપણે આ લેખમાં તેવા જ પ્રશ્નો વિશે વાત કરવાના છીએ. તો ચાલો જોઈએ.

સવાલ : એવી કઈ વસ્તુ છે જે સીડીઓ વગર ચડે ઉતરે છે? જવાબ : દારૂનો નશો

સવાલ : બિહારના પ્રથમ મુસ્લિમ મુખ્યમંત્રીનું નામ શું હતું? જવાબ : અબ્દુલ ગફાર ખાન

સવાલ : ફેવિકોલ તે બોટલમાં કેમ નથી ચોંટતુ જે બોટલમાં તે ભરેલું હોય છે? જવાબ : ફેવિકોલ ત્યારે જ ચોંટે છે જ્યારે તે હવાના સંપર્કમાં આવે છે

સવાલ : એવો કયો દેશ છે કે જ્યાં માત્ર 40 મિનિટની જ રાત હોય છે? જવાબ : નોર્વે

સવાલ : વિશ્વમાં એવો તે કયો દેશ છે કે જ્યા ખેતી નથી થતી અને એક પણ ખેતર નથી? જવાબ : સિંગાપુર

સવાલ : તેવી કઈ વસ્તુ છે જે છોકરો જીવનમાં એકવાર કરે છે અને છોકરી રોજ કરે છે? જવાબ : માંગમાં સિંદુર છોકરો એકવાર ભરે છે અને સ્ત્રી રોજ ભરે છે.

સવાલ : તેવું કયું વાહન છે જે તમારા ઉપરથી ચાલી જાય તો પણ તમને કઈ ન થાય? જવાબ : વિમાન

સવાલ : શરીરના કયા ભાગમાં પરસેવો નથી નીકળતો? જવાબ : હોઠ માંથી ક્યારેય પણ પરસેવો નથી નીકળતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *