સીધી સાદી દેખાતી દેવસેનાનું આ રૂપ જોઈ તમે પણ થઇ જશો પાગલ… – જુઓ તસવીરો

અનુષ્કા શેટ્ટીને ઈન્ડસ્ટ્રીમાં દેવસેનાના નામેથી ઓળખવામાં આવે છે. તેને પોતાની સાચી ઓળખ બાહુબલી ફિલ્મ માંથી મળી હતી. આ ઉપરાંત તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપની અભિનેત્રીઓમાંની એક છે. આજે આપણે આ લેખમાં તેની એવી બોલ્ડ તસ્વીરો જોઈશું જે બાદ તમે પણ તેના દિવાના થઈ જશો.

બાહુબલી ફિલ્મ બાદ અનુષ્કા શેટ્ટીનું નામ પ્રભાત સાથે જોડાયું હતું. સોશિયલ મીડિયા પર વાતો થવા લાગી હતી કે, અનુષ્કા શેટ્ટી અને પ્રભાસ ટૂંક સમયમાં જ લગ્ન કરી લેવાના છે. ત્યારબાદ પ્રભાસે આ વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.

અનુષ્કા શેટ્ટી ફિલ્મોમાં તો બોલ્ડ દેખાય જ છે. પરંતુ રિયલ લાઈફને લઈને તે વધારે ચર્ચામાં રહે છે. બાહુબલી ફિલ્મ બાદ તેનું નામ પ્રભાસ સાથે જોડાયું હતું. પરંતુ આજકાલ અનુષ્કા શેટ્ટીનું નામ ભારતીય ક્રિકેટ ટીમના એક ક્રિકેટર સાથે જોડાયું છે અને બંને લગ્ન પણ કરી શકે છે.

અનુષ્કા શેટ્ટીનો જન્મ 7 નવેમ્બર 1981ના રોજ બેંગ્લોર શહેરમાં થયો હતો. અનુષ્કાને પ્રકૃતિ આધારિત કવિતાઓ અને લેખો સંગ્રહિત કરવું ખુબ જ પસંદ છે. તે હાલ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપની અભિનેત્રીઓમાંની એક છે.

ફિલ્મ બાહુબલીમાં અનુષ્કાને કામ કરવાનો મોકો અચાનક જ મળ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર જગન્નાથ પુરી પોતાની ફિલ્મ માટે એક નવા ચહેરાની શોધ કરી રહ્યા હતા. તે સમયે ભારત ઠાકુરે જ અનુષ્કા શેટ્ટીની જાણ જગન્નાથને કરી હતી.

અનુષ્કા શેટ્ટીને વર્ષ 2015માં હૈદરાબાદ ટાઇમ્સ દ્વારા Most Desirable womanના સ્વરૂપે પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2006માં એસ. એસ. રાજામૌલીની ફિલ્મ વિક્રમારકુદુથી અનુષ્કાને એક નવી ઓળખ મળી હતી.

અનુષ્કા શેટ્ટીને સાઉથના ફિલ્મ ફેર સર્વશ્રષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ ઉપરાંત તેને નાન્દી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. અનુષ્કા શેટ્ટીએ લગાતાર સફળ ફિલ્મો આપી હતી. જેમાં વર્ષ 2007માં ફિલ્મ લક્ષમય, વર્ષ 2008માં સૌર્યમ અને ચિન્તાકાયલ રવિ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

અનુષ્કા શેટ્ટી સાઉથની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે એક એવી અભિનેત્રી છે કે જેણે એસ. એસ. રાજામૌલીની સાથે સૌથી વધારે ફિલ્મો કરી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.

અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. હાલના તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેના કારણે તે ચર્ચાનો વિષય બની છે.

ફિલ્મોમાં આવતા પહેલા અનુષ્કા એક યોગ પ્રશિક્ષક પણ હતી. અનુષ્કા શેટ્ટીએ યોગની શિક્ષા પ્રસિદ્ધ યોગ પ્રશિક્ષક ભારત ઠાકુર પાસેથી લીધી છે. પ્રભાસ સિવાય અનુષ્કા શેટ્ટીનું નામ ચર્ચિત નિર્દેશક કૃષ સાથે પણ એક સમયે જોડવામાં આવ્યું હતું.

અનુષ્કા શેટ્ટીને તેની આગવી ઓળખ બાહુબલી ફિલ્મ માંથી મળી હતી. અનુષ્કા શેટ્ટી સાઉથની સૌથી મોંઘી હિરોઈનો માની એક છે. બાહુબલી ફિલ્મ બાદ અનુષ્કા શેટ્ટી દેવસેનાના નામથી જાણીતી બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *