ઇન્ટરવ્યુમાં છોકરીને પૂછવામાં આવ્યું કે, એક છોકરી પોતાના બધા જ કપડા ક્યારે ઉતારે છે, છોકરીએ આપ્યો મજેદાર જવાબ…

આજકાલ ઇન્ટરવ્યુમાં એવા સવાલો પૂછવામાં આવે છે કે ઉમેદવારને પણ શરમ આવી જાય. આજે આપણે આ લેખમાં તેવા જ સવાલો વિશે વાત કરવાના છીએ. ઇન્ટરવ્યૂ દરમિયાન અમુક સવાલો એવા પૂછવામાં આવતા હોય છે કે જેનો જવાબ આસાનીથી મળતો નથી. આજે આપણે આ લેખમાં એવા સવાલો વિશે વાત કરવાના છીએ કે જેના જવાબ ઇન્ટરનેટ પાસે પણ નથી.

ઇન્ટરવ્યુમાં એવા લોકો જ સફળ થઇ શકે જેને ગુસ્સો ઓછો આવતો હોય. કારણકે ઇન્ટરવ્યૂમાં એવા સવાલો પૂછવામાં આવે છે કે જેથી ઉમેદવારનો મગજ ગરમ થઈ જાય છે અને તેને ગુસ્સો આવી જાય છે. જોકે ઇન્ટરવ્યૂમાં અમુક સવાલો એવા પૂછવામાં આવે છે કે કોઈ પણ માણસને સ્વાભાવિક રીતે ગુસ્સો આવી જાય.

ઈન્ટરવ્યૂ લેનાર ખરાબ સવાલો પૂછીને તમારી માનસિક સ્થિતિને પારખે છે અને એ સમજવાની કોશિશો કરતા હોય છે કે સામે વાળો વ્યક્તિ તે પરિસ્થિતિમાં શું કરી શકે. ઘણીવખત તો એવા પ્રશ્નો પૂછવામાં આવતો હોય છે કે, જેને સાંભળીને ઇન્ટરવ્યૂ આપનાર ગભરાઈ જતા હોય છે. તો ચાલો આપણે આ લેખમાં જોઈએ કે એવા કયા પ્રશ્નો છે કે જેને સાંભળી ઈન્ટરવ્યૂ આપનાર ગભરાઈ જતા હોય છે.

સવાલ : મહિલાનું એવું ક્યુ રૂપ છે જેને બધા જોઈ શકે છે પરંતુ તેનો પતિ જોઈ શકતો નથી? જવાબ : મહિલાનું વિધવાનું રૂપ

સવાલ : તમારી આગળ શું ગોળ ગોળ શું લટકે છે? જવાબ : લોકેટ

સવાલ : એવી તો કઈ વસ્તુ છે કે, જે એક મહિલા પોતાના પતિને દરેક ઋતુમાં ગરમ જ આપે છે? જવાબ : ચા

સવાલ : તે કઈ ચીજ છે જેને ખાવા માટે ખરીદવામાં આવે છે પણ તેને ખાઈ ના શકાય? જવાબ : જમવાની પ્લેટ

સવાલ : તે કઈ ચીજ છે જેને મહિલા હોય કે પુરુષ બંને રાતે જ લેવાનું પસંદ કરે છે? જવાબ : રાતની ઊંઘ

સવાલ : આપણે મહિલાનું ક્યુ અંગ ખાઈએ છીએ?
જવાબ: લેડી ફિંગર

સવાલ : પુરુષનું લાંબુ હોય છે અને મહિલાઓની ગોળ?
જવાબ: તિલક લાંબુ અને મહિલાનો ચાંદલો ગોળ હોય છે

સવાલ : છોકરી પોતાની મરજીથી કપડા ક્યારે ઉતારે છે?
જવાબ: ન્હાતી વખતે અને કપડાં બદલતી વખતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *