સીધી સાદી દેખાતી અક્ષરાનો આ આવતાર જોઇ તમે પણ થઇ જશો પાણી પાણી… – જુઓ તસવીરો

હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં તે વેકેશન એન્જોય કરવા માટે માલદીવ ગઈ હતી. ત્યારે તેણે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે બાદ તે ચર્ચાનો વિષય બની છે.

હિના ખાન સતત વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી હિના ખાન તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.

હિના તેના હોટ અંદાજ માટેે જાણિતી છે. જેના કારણે તે સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે. અભિનેત્રીએ ટીવી સીરીયલ બાદ ખતરો કે ખેલાડી અને બિગબોસ જેવા રિયાલીટી શોમાં પણ કામ કર્યું છે.

હીનાખાન વેકેશન એન્જોય કરવા માટે માલદીવ ગઈ હતી. માલદીવની તસ્વીરો તેણે સોશિયલ મીડિયા શેર કરી હતી. જેમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. આ તસવીરો જોયા બાદ તેના ફેન્સ અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

હિના ખાનનો આ હોટ અને બોલ્ડ અવતાર જોઈ તેના ચાહકો પણ દિવાના થઈ ગઈ છે. હિના ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તે ચર્ચાનો વિષય બની છે.

હિના ખાનને પોતાની સાચી ઓળખ “યે રિશ્તા કયા કહેલાતા હે” સિરિયલ માંથી મળી હતી. હિના ખાને આ સિરીયલમાં ઘણા વર્ષ કામ કર્યું હતું. ત્યારબાદ તે રિયાલિટી શોમાં જોવા મળી હતી.

હિના ખાનના આ હોટ અને ગ્લેમરસ લુકને જોઈ તેના ચાહકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હિના ખાનની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

હિના ખાનેે તેની ખૂબસુરતી અને અભિનયના દમ પર બોલિવુડમાં પણ તેનો પગ મૂક્યો છે. હિના ખાન hacked, lines અને unlock જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

તમને જણાવી દઇએ કે, હિના ખાને સ્ટાર પ્લસ શો “યે રિશ્તા કયા કહેલાતા હે”થી ટીવી જગતમાં પગ મૂક્યો હતો અને તેના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તે એક સંસ્કારી વહુના પાત્રમાં જોવા મળી હતી.

હિના ખાન રોકી જેસવાલને લાંબા સમયથી ડેટ કરી રહી છે. તેઓની મુલાકાત “યે રિશ્તા કયા કહેલાતા હે” શોના સેટ પર વર્ષ 2009માં થઇ હતી. હિના ખાને રોકી સાથેના તેના રિલેેશનને “બિગબોસ” દરમિયાન કબૂલી ચૂૂકી છે.

હિના ખાને બોલિવુડમાં પણ કામ કર્યું છે. થોડા સમય પહેલા જ તે એકતા કપૂરના શો “કસોટી ઝિંદગી કી 2″માં કોમોલિકાના રૂપમાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *