ચાલુ ગાડીમાંથી ઉતરતા લોકોને જોઇ તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત… – જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર અવારનવાર સ્ટંટના વીડીયા વાયરલ થતા જ હોય છે. અમુક લોકોને વિડિયો બનાવવાનો ખૂબ જ શોખ હોય છે. તેથી તે પોતાની જાનની પરવા કર્યા વગર પણ વિડીયો બનાવતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર તેઓ જ એક વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકો ગાડીમાંથી એવી રીતે ઉતરી રહ્યા છે કે જાણે ગાડીમાંથી કોઈ વસ્તુ નીચે ફેકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા યુઝર્સ અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તેમજ આ વિડીયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, તેઓ પોતાની જાનની પરવા કર્યા વગર આવા વીડિયો બનાવે છે. વીડિયોમાં કેટલાક લોકો મળીને કાર સાથે સ્ટંટ કરી રહ્યા છે. આ વિડિયો જોઈ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. તમે અનેક સ્ટંટ જોયા હશે. પરંતુ ચાલતી કારમાં આવો સ્ટંટ ક્યારેય નહીં જોયો હોય.

વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, રણ વિસ્તાર વચ્ચે સમાંતર જતા એક રસ્તા પર ત્રાસી કાર કરીને આ યુવકો સ્ટંટ કરતા નજરે આવ્યા હતા. જોઈને લાગે છે કે તે પડી જશે પરંતુ તે કારમાંથી બે લોકો નીચે ઉતરતા પણ નજરે આવે છે.

ચાલુ ગાડીમાંથી આ રીતે બે લોકોને બહાર આવતા જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. ગાડીમાંથી નીચે ઉતર્યા બાદ બંને યુવકો દોડવા લાગે છે અને ફરી પાછા ગાડીની અંદર બેસી જાય છે. યૂઝર્સ આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. ઘણા યુઝર્સ ઈમોજી શેર કરીને રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો સામે આવતા જ રહે છે. પરંતુ આવી રીતે રણ વિસ્તારમાં ચાલુ ગાડીએ ઉતરતા લોકોનો વિડીયો જોઈ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. આવી રીતે સ્ટંટ કરીને પોતાની જિંદગીને મુશ્કેલીમાં ન મૂકવી જોઈએ.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *