અભિનેત્રીએ સાડીમાં ડાન્સ સાથે એવા જોરદાર એક્સપ્રેશન આપ્યા, જે જોઈને તમે પણ થઇ જશો ઘાયલ…

પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. પ્રિય પ્રકાશ વોરિયરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે. જેના કારણે તે ચર્ચાનો વિષય બની છે.

પ્રિય પ્રકાશ તેના હોટ અંદાજને લઇને જાણીતી બની છે. ઇન્સ્ટાગ્રામ પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. તે હંમેશા મજેદાર વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. હાલમાં તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેનો અંદાજ એકદમ ક્યુટ નજરે પડી રહ્યો છે.

તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખુબ જ મજેદાર છે. આ વીડિયોમાં તે અલગ-અલગ એક્સપ્રેશન આપતી જોવા મળે છે. વીડિયોમાં પ્રિયાનો અંદાજ એકદમ ક્યુટ નજરે પડી રહ્યો છે.

આ વીડિયોમાં પ્રિયાએ સાડી પહેરી છે. પ્રિયા પ્રકાશના આ અંદાજને જોઈ લોકો ઘાયલ થઇ ગયા છે. તેને આ લૂકમાં જોઈ ચાહકો તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેના ચાહકો અનેક પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. પ્રિયા પ્રકાશ વોરિયરને એક્સપ્રેશન ક્વીન કહેવામાં આવે છે.

અભિનેત્રી તેના ચહેરા, સ્માઈલ અને આંખો દ્વારા જ પોતાની વાત રજુ કરી દે છે. અભિનેત્રીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેના ચાહકો આ વિડીયા પર અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જુઓ એક્સપ્રેશન :

પિયા પ્રકાશ વોરિયરને સાડીમાં જોઈ તેના ચાહકો તેની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

પ્રિયા પ્રકાશ વોરિયરનો આ અંદાજ જોઈ તેના ચાહકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને તેનો આ વિડીયો ખૂબ જ શેર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *