વ્હાઇટ બોડીકૉનમાં નોરા ફતેહીને જોઈ લોકોએ કહ્યું કંઈ પહેર્યું છે કે પછી… – જુઓ તસવીરો

નોરા ફતેહીનો આ નવા અંદાજ બધા લોકો હેરાન થઈ ગયા છે. નોરા ફતેહી બોલીવુડની સ્ટાઇલ આઇકોન તરીકે ઓળખવામાં આવે છે. વ્હાઇટ બોડીકૉનમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

નોરા ફતેહી આજે જ્યારે ટી-સીરીઝની ઓફીસ પર પહોંચી ત્યારે પેપરાઝીએ તેને કેમેરામાં કેદ કરી હતી. પરંતુ તસવીરોમાં જોઇ શકાય છે કે અંદાજ નોરા ફતેહીનો આ અંદાજ જોઈ લોકો હેરાન થઈ ગયા હતા.

નોરા ફતેહી વ્હાઇટ બોડીકૉન ડ્રેસ, મેચિંગ વ્હાઇટ હેન્ડબેગ, ખુલ્લા વાળ અને હાઈ હિલ્સ સાથે જોવા મળી હતી. નોરાની ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. નોરાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

આ પહેલા પણ ઘણી વખત નોરા ફતેહી ઓલ ઇન વ્હાઈટ લુકમાં જોવા મળી હતી. પરંતુ આ લુકમાં નોરા ફતેહી કંઈક અલગ જ લાગી રહી છે. આ લુકમાં નોરાને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પોસ્ટને લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નોરા ફતેહી તેની આગામી ફિલ્મ ભુજમાં એક ખાસ રોલમાં જોવા મળશે. આ તેના કરિયરની એવી પ્રથમ ફિલ્મ હશે કે જેમાં તે ડાન્સ ના બદલે એક્ટિંગમાં હાથ અજમાવશે. લોકો તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.