લગ્ન વિધીમાં દિયરે ભાભી પર ઉતાર્યો ગુસ્સો, લાકડી લઈને ફરી વળતા ભાઈએ કર્યા એવો હાલ કે… – જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતાં જ હોય છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, લગ્નની વિધિમાં દિયર ભાભી પર એવો ગુસ્સો ઉતારે છે કે જાણે કોઇ ઢોરને મારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોયા બાદ દર્શકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વિડીયોઓ વાયરલ થતા જ હોય છે કે જેને જોયા બાદ આપણે હસવું રોકી શકતા નથી. એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં દિયર ભાભી પર ગુસ્સો ઉતારે તો નજરે આવે છે.
આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. લગ્નમાં કરવામાં આવતી દિયર અને ભાભીની આ વિધીને જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વિધિમાં દિયર અને ભાભી ડંડાથી એક બીજાને હલ્કા હાથે મારે છે. પરંતુ વીડિયામાં દિયર ભાભી પર ગુસ્સો ઉતરતો નજરે આવે છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, લગ્ન બાદ દુલ્હન પોતાના સાસરે પહેલી વખત પહોંચે છે. તે સમયે એક વિધી કરવામાં આવે છે. જેમાં દિયર અને ભાભી ડંડાથી એક બીજાને હલ્કા હાથે મારે છે. આ વિધી મજાકમસ્તી માટે કરવામાં આવે છે. પરંતુ અચાનક દેવરનું મજગ છટ્ટકીયું અને જે થયું તે આ વાયરલ વીડિયોમાં જોઈલો.
જુઓ વીડિયો :-
લગ્ન વિધીમાં દિયરે ભાભી પર ઉતાર્યો ગુસ્સો, લાકડી લઈને ફરી વળતા ભાઈએ કર્યા આવો હાલ : જુઓ વીડિયો pic.twitter.com/6svLliYpHx
— Talwar News (@TalwarLiveNews) August 4, 2021