વરસાદની મોસમમાં મલાઈકાએ પહેર્યો એવો ડ્રેસ, ફેન્સે તસવીરો ઝૂમ કરી કરીને જોઈ… – જુઓ તસવીરો

મલાઇકા અરોરા બોલિવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. તે દરરોજ સ્ટાઇલિશ લુક જોવા મળે છે.

આવા જ કંઈક લુકમાં હાલમાં તે જોવા મળી હતી. અભિનેત્રીને જિમ જતી નહિ પરંતુ સલૂનની બહાર સ્પોટ કરવામાં આવી હતી. ભારે વરસાદ વચ્ચે મલાઇકાએ તેના ઓવરઓલ લુકને બ્લેક રાખ્યો હતો.

તેણે છત્રી પણ બ્લેક રાખી હતી. જો કે, આ સાથે તેણે વ્હાઇટ કલરનુ કોમ્બિનેશન એડ કર્યું હતુ. જે તેને વધારે સુંદર બનાવી રહ્યું હતું. મલાઇકાએ બ્લેક લુઝ ટી શર્ટ સાથે મેચિંગ હાફ ટાઇટ્સ પહેર્યા હતા.

મલાઇકા આ લૂકમાં ખુબ જ સુંદર લાગતી હતી. મલાઇકાએ જે ટી શર્ટ પહેર્યું હતું. તેના ફ્રંટમાં વ્હાઇટ કલરની બિગ ફેસ પ્રિંટ બનેલી હતી. મલાઇકાના આ કપડા ઘણા કંફર્ટેબલ લાગી રહ્યા હતા.

વરસાદની મોસમમાં મલાઇકા અરોરા તેના ડોગીને લઇને વોક પર જતી જોવા મળી હતી. વરસાદની મોસમમાં તેનો આ અંદાજ જોઇ બધાના હોંશ ઉડી ગયા હતા. મલાઇકા ડોગી કેસ્પર સાથે વોક પર નીકળી હતી. ત્યારે તેનો અંદાજ હોટ હતો.

મલાઇકા મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. તે દરમિયાન તેણે માસ્ક કેરી કર્યું હતું અને હાથમાં છત્રી પણ લીધી હતી. તે મેકઅપ વગરના લુકમાં જોવા મળી હતી.

મલાઇકા આજે કોઇ પેન્ટ કે ટીશર્ટ નહિ. પરંતુ મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. તે તેના કર્વ્સ અને ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. મુંબઇના બાંદ્રામાં જેણે પણ મલાઇકાને જોઇ તે તેને જોતાં જ રહી ગયા અને સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થતાં ફેન્સ પણ આ તસવીરોને ઝૂમ કરી કરીને જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *