બબીતાજી એ એવા પોઝ આપ્યા કે લોકોએ કહ્યું ભૂત જેવી લાગે છો… – જુઓ તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં કામ કરી રહેલી બબીતાજી એટલે કે મુનમુન દત્તાની તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે.

તસવીરોમાં જોઇ શકાય છે કે, મુનમુન દત્તા તેના શરીર પર માટી લગાવી અવનવા એક્સપ્રેશન આપતી નજરે આવે છે.

મુનમુન દત્તાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીર જોયા બાદ લોકો તેના પર અનેક પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

મુનમુન દત્તા તેના ગ્લેમરસ લુકને લઈ જાણીતી બની છે. તેને પોતાની સાચી ઓળખ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માંથી મળી છે.

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર મુનમુન દત્તાની મોટી ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા પર મુનમુન દત્તા હંમેશા ચર્ચામાં રહે છે. પછી તે સિરિયલને કારણે હોય કે પોતાની પર્સનલ લાઈફને કારણે.

સિરિયલમાં પણ તે હંમેશા ગ્લેમરસ અને હોટ લુકમાં જોવા મળે છે. તસવીરોમાં જોઇ શકાય છે કે મુનમુન દત્તા પોતાના જ શરીર પર માટી લગાવીને દરિયા કિનારે અલગ-અલગ એક્સપ્રેશન આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *