ઓ સાકી સાકી ગીત પર આ યુવતીઓએ કર્યો એવો ડાન્સ, જે જોઈ તમે પણ થઈ જશો પાણી પાણી…-જુઓ વિડિયો

ઓ સાકી સાકી ગીત પર નોરા ફતેહીએ ડાન્સ કરી ધૂમ મચાવી હતી. ત્યારબાદ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ત્રણ યુવતીઓ પીળી સાડી પહેરીને તે ગીત પર ડાન્સ કરી રહી છે. નોરા ફતેહીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ડાન્સ ના માધ્યમથી સ્થાન બનાવ્યું છે. તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી શાનદાર ડાન્સર છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ત્રણ યુવતીઓ ઓ સાકી સાકી ગીત પર જોરદાર ડાન્સ કરી રહી છે. પીળી સાડી પહેરીને પાણીમાં ભીંજાતા-ભીંજાતા આ યુવતીઓ ખૂબ જ બોલ્ડ ડાન્સ કરતી નજરે આવે છે.

આ ડાન્સ જોયા બાદ યૂઝર્સ તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયાને યૂટ્યૂબ ચેનલ એન્જેલા ચૌધરી નામની ચેનલમાંથી અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે, એન્જેલા ચૌધરી બે યુવતીઓ સાથે જબરજસ્ત ડાન્સ કરી રહી છે.

આ વીડિયો જોયા બાદ યૂઝર્સ અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એન્જેલા ચૌધરીનો આ વીડિયો જોયા બાદ યૂઝર્સ પાણી પાણી થઇ ગયા છે. એન્જેલા ચૌધરીનો આ જબરદસ્ત ડાન્સ જોઈ લોકો તેના દિવાના થઈ રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 37 લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

ઓ સાકી સાકી ગીત કે જેમાં નોરા ફતેહીએ ડાન્સ કર્યો હતો. તે વીડિયાને અત્યાર સુધીમાં 45 કરોડથી પણ વધારે વ્યુઝ મળી ચુક્યા છે. નોરા ફતેહીનો અંદાજ જોઈને દરેક વ્યક્તિ તેને ફોલો કરવા લાગે છે. અનેક લોકો તેનો ડાન્સ જોયા પછી તેના ડાન્સ સ્ટેપ ને ફોલો કરે છે. આ વીડિયોમાં પણ યુવતીઓ તેવું જ કંઇક કરતી નજરે આવે છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *