વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરોની પત્નીઓને જોઈ તમે પણ રહી જશો સ્તબ્ધ, નંબર 5 તો છે રૂપ રૂપની અંબાર… – જુઓ તસવીરો

વેસ્ટઇન્ડીઝના ક્રિકેટરો તેમની રમૂજી શૈલી માટે જાણીતા છે. આ ઉપરાંત તે પોતાની અંગત જિંદગી ખૂબ જ મોજથી જીવે છે. આજે આપણે આ લેખમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરોની પત્નીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સુંદર દેખાય છે, તો ચાલો જાણીએ તેની વિશે થોડી વાતો.

1. કાર્લોસ બ્રેથવેટ:

કાર્લોસ બ્રેથવેટે તેની વિસ્ફોટક બેટિંગના આધારે વેસ્ટ ઇન્ડીઝની ટીમને ટી 20 વર્લ્ડ કપને વિજેતા બનાવી હતી. એક તેજસ્વી ક્રિકેટર હોવાની સાથે કાર્લોસ બ્રેથવેટ તેની સુંદર પત્નીને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે. કાર્લોસ બ્રેથવેટની પત્નીનું નામ જેસિકા ફેલિક્સ છે. જેસિકા દેખાવમાં ખૂબ જ સિમ્પલ અને સુંદર છે.

2. ક્રિસ ગેલ:

ક્રિસ ગેલના ચાહકો આખી દુનિયામાં છે. કારણ કે તે દરેક દેશની ટી 20 લીગમાં રમતા જોવા મળે છે. જો તેની પત્નીની વાત કરીએ તો તે દેખાવમાં ખૂબ જ સુંદર દેખાય છે. તેની પત્નીનું નામ નતાશા બેરીજ છે. આ બંને એ વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા. હાલ તે બંને સુંદર દાંપત્ય જીવન જીવે છે.

3. કેરોન પોલાર્ડ:

કિરોન પોલાર્ડ વેસ્ટઇન્ડીઝ ટીમનો મજબૂત ઓલ રાઉન્ડર ખેલાડી છે. આઇપીએલમાં પોલાર્ડ મુંબઈની ટીમ તરફથી રમે છે. પોલાર્ડની પત્નીનું નામ જેના અલી છે. આ કપલ એકબીજાને ખૂબ ચાહે છે. જેનાની ગણતરી વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓની સુંદર પત્નીઓમાં થાય છે. તે દેખાવમાં પણ ખુબજ સુંદર છે.

4. ડેરેન સામી:

ડેરેન સામી વેસ્ટઇન્ડીઝનો મહાન ખેલાડી છે. હાલમાં ડેરેન સામી વધારે ક્રિકેટ રમતા જોવા મળતા નથી. પરંતુ તે તેની સુંદર પત્નીને કારણે તે હેડલાઇન્સમાં રહેતા હોય છે. ડેરેન સામીની પત્ની કેથી ડેનિયલ્સ તરીકે ઓળખાય છે. સુંદરતાની દ્રષ્ટિએ કેથી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

5. આન્દ્રે રસેલ:

આન્દ્રે રસેલ વેસ્ટઇન્ડીઝ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે. આઈપીએલમાં તેના બેટની રોમાંચક બેટિંગ જોવા મળતી રહે છે. તેમની પત્ની દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાય છે. જેસીમ તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે સુંદરતાની દ્રષ્ટિએ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *