ગામના પાદરે બોર્ડ મારી દેજો, આ તારીખે પડશે ધોધમાર વરસાદ, અંબાલાલે રાતોરાત કરી હચમચાવે તેવી આગાહી…

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યાં હવામાન વિભાગની વધુ એક આગાહી અનુસાર ગુજરાત પર વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યાં હવામાન વિભાગની વધુ એક આગાહી અનુસાર ગુજરાત પર વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે.

હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. 5 દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. બંગાળની ખાડીમાં 22 મેએ લો પ્રેશર સર્જાઈ શકે છે. આ લો પ્રેશર 24 મેએ ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડીપ્રેશનની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં થઈ શકે છે. જો કે આગામી 27 મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. નોર્થ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે જેના કારણે આજે ગુજરાતના અનકે વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જો કે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદનું અનુમાન છે. આ સાથે વીજળી અને ગાજવીજ સાથે વરસદાની આગાહી પણ કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ડાંગ, મહીસાગર અને દાહોદ તથા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. થંડરસ્ટ્રોમ થવાનું પણ પુર્વાનુમાન આપવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *