‘થોડીક તો શરમ કર’, શમીની પત્નીએ બેડ પર સુતા સુતા કર્યું એવું કે… – જુઓ વીડિયો
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંના લગ્ન વિવાદનો મામલો ઘણા સમયથી ચાલી રહ્યો છે. ચાહકો સોશિયલ મીડિયા પર દરરોજ શમીની પત્નીને ટ્રોલ કરતા રહે છે. હસીન જહાં ઇન્સ્ટાગ્રામમાં જ્યારે પોસ્ટ શેર કરે છે ત્યારે તે સતત હેડલાઇન્સમાં રહે છે. હંમેશા તેના પર કોમેડી થતી હોય છે.
હાલમાં જ શમીની પત્ની હસીન જહાંએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. હસીન જહાંનો આ વીડિયો જોઇને લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ખૂબ જ ઝડપથી વાયરલ થતા આ વીડિયોમાં યુઝર્સ કોમેન્ટમાં શમીનું નામ પણ લખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શમીની પત્નીને હંમેશા લોકો ટ્રોલ કરતા હોય છે.
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ શેર કરેલા વીડિયોમાં એક યુઝરે કોમેન્ટ કરી હતી કે આ હરકતને કારણે જ તું એકલી છે, થોડીક તો શરમ કર. અન્ય એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે સારું થયું શમીભાઇ છૂટા થઇ ગયા. આવી રીતે ઘણા બધા લોકોએ તેના પર ખરાબ કોમેન્ટ કરી છે. હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હસીનને વર્ષ 2002માં એક દુકાનદાર સાથે પ્રેમ થયો હતો અને તેનું નામ શેખ સૈફુદ્દીન હતું. તે સમયે હસીન ધોરણ 10માં ભણતી હતી. પરિવારની વિરુદ્ધ જઇને તેણે લગ્ન કર્યા હતા. પરંતુ આ લાંબો સમય સુધી ટકી શક્યા નહીં અને વર્ષ 2010માં છુટાછેડા થઇ ગયા હતા.
તમને જણાવી દઇએ કે 2018માં મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્નીએ મારપીટ, બળાત્કાર અને હત્યાના પ્રયાસ જેવા આરોપ હેઠળ કેસ કર્યો હતો. હસીને શમી અને તેના ભાઇ પર કેસ દાખલ કર્યો હતો. તાજેતરમાં જ હસીને શેર કરેલો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે તો ચાલો તે વીડિયો જોઇએ.
જુઓ વીડિયો :-
— Talwar News (@TalwarLiveNews) January 5, 2022