રોહિત શર્મા હવે ટેસ્ટમાં નહીં ચાલે, 27 સદી ફટકારનાર આ ખેલાડીને યશસ્વી સાથે સ્થાન આપવાની થઈ માંગ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાંચી ખાતે ચોથી ટેસ્ટ મેચ રમતી જોવા મળી છે. આ મેચનો બીજો દિવસ હાલમાં પૂર્ણ થવાનો છે. પ્રથમ બંને દિવસ બાદ ભારતીય ટીમની સ્થિતિ હાલમાં ઘણી મજબૂત જોવા મળી છે. આ મેચ છેલ્લા દિવસ સુધી જોવા મળી શકે છે. બીજી તરફ હાલમાં બીજા દિવસ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

ચોથી ટેસ્ટ મેચની શરૂઆતમાં જ આપણે જોયું હતું કે ઇંગ્લેન્ડની ટીમે શાનદાર બેટિંગ કરીને પ્રથમ દાવમાં 353 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. હાલમાં ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાત કરીએ તો તે ફરી એક વખત 2 રન બનાવીને આઉટ થયો છે. તેના ખરાબ શોટના કારણે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં હવે 27 સદી ફટકારનાર આ ખેલાડીને મેદાને ઉતારવાની માંગ થઈ છે.

રોહિતની નિષ્ફળતાના કારણે ભારતને ઘણું દબાણ સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હવે આ ખેલાડીને મેદાને ઉતારવાની વાત થઈ છે. તે અત્યાર સુધી 27 સદી ફટકારી ચૂક્યો છે. બીજી તરફ તેને ભવિષ્યનો ઓપનર માનવામાં આવે છે. એક સમયે તે કાયમી સ્થાન બનાવી રહ્યો હતો પરંતુ ઇજાને કારણે બહાર થયો હતો. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય સ્ટાર ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને હવે રોહિતના સ્થાને મેદાને ઉતરવાની માંગ થઈ છે. તેણે અત્યાર સુધી 27 સદી ફટકારી છે. તેના નામે અન્ય ઘણા મોટા રેકોર્ડ પણ છે. ઇજાને કારણે તે થોડા સમય પહેલા બહાર થયો હતો પરંતુ હાલમાં તે રમવા માટે સ્વસ્થ થયો છે. તેને ફરી એક વખત આપવાની માંગ થઈ છે. તે ડોમેસ્ટિક ક્રિકેટનો બાદશાહ કહેવાય છે.

ઋતુરાજ ગાયકવાડ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ તરફથી રમીને અત્યાર સુધી ઘણી સદી ફટકારી શક્યો છે. તે યશસ્વી સાથે અત્યાર સુધી ઘણી અનુભવ મેળવી ચૂક્યો છે. ભારતીય ટીમમાં ફરી એક વખત યુવા ખેલાડીઓની એન્ટ્રી જોવા મળી શકે છે. હાલમાં જ સમગ્ર મામલો સામે આવતા વિવાદ પણ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *