રોહિત શર્માએ કહ્યું- જો રૂટે ભલે 122 રન બનાવ્યા પરંતુ આ અંગ્રેજી ખેલાડી અમારા માટે બન્યો કાળ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં રાંચી ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના પ્રથમ બંને દિવસો હાલમાં પૂર્ણ થયા છે. આવતીકાલે ત્રીજા દિવસની શરૂઆત થવાની છે. બંને ટીમો હજુ પણ મેચ જીતવા માટે એકબીજા પર દબાણ બનાવવાના પ્રયત્નો કરતી જોવા મળી છે. આ મેચ ઘણી મહત્વની સાબિત થશે. બીજા દિવસ બાદ રોહિત શર્માએ એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

ચોથી મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 353 રન બનાવ્યા હતા. ત્યારબાદ હાલમાં ભારતીય ટીમ 219 રન પર રમી રહી છે. આવતીકાલે તેઓ હજુ મોટો સ્કોર બનાવી શકે છે. આ મેચમાં રોહિતે 122 રન બનાવ્યા હતા. તે પહેલા જ દિવસે ભારે પડ્યો હતો છતાં પણ હાલમાં રોહિત શર્માએ જો રૂટને નહીં પરંતુ આ અંગ્રેજી ખેલાડીને કાળ ગણાવ્યો છે. આ ઉપરાંત અન્ય ઘણી વાતો કહી છે.

રોહિતે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ચોર ઉઠે ભલે 122 રન બનાવ્યા પરંતુ આ અંગ્રેજી ખેલાડી અમારા માટે કાળ સાબિત થયો છે. તેના સારા પ્રદર્શનના કારણે અમે ઘણા મુશ્કેલીમાં મુકાયા હતા. તે હારનું કારણ સાબિત થઈ શકે છે. તેની સામે અમારા બેટ્સમેનો ધડાધડ આઉટ થઇ રહ્યા હતા. તે ખૂબ જ સફળ રહ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઇંગ્લેન્ડનો ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રોહિતે તાજેતરમાં શોએબ બશીર વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે શોએબે આજે પોતાની જ 32 ઓવર દરમિયાન ચાર વિકેટ લીધી છે. તેણે મારી સિવાય ટોપ 4 બેટ્સમેનોને આઉટ કર્યા છે. જેના કારણે અમારી ટીમ મિડલ ઓર્ડરમાં લથડાતી જોવા મળી હતી. તેની બોલિંગ સામે રક્ષણ મેળવવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું. તે આજે કાળ બન્યો છે.

રોહિતે વધુમાં જણાવ્યું કે શોએબ બશીર ઉપરાંત ટોમ હાર્ટલીએ ઘણી સારી બોલિંગ કરી છે. હવે આગામી ત્રીજો અને ચોથો દિવસ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ભારતીય ટીમ પાસે હજુ પણ મેચ જીતવાની તક છે. આવતીકાલે મોટો સ્કોર બનાવીને ફરી એક વખત મેદાને ઉતરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *