એક્શન મોડમાં આવ્યો રોહિત શર્મા, શુભમન ગિલ સહિત આ 3 ખેલાડીઓને બહાર કરવાની કરી જાહેરાત…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી હૈદરાબાદ ખાતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી હતી. આ મેચ ગઈકાલે પૂર્ણ થઈ છે. ભારતીય ટીમને આ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ મેચમાં આજે જબરદસ્ત જીત મેળવીને 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. મેચ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ ગુસ્સામાં ઘણા નિવેદનો આપ્યા છે.

પ્રથમ ટેસ્ટ મેચની ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ ભારત પાસે 190 રનની લીડ હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમે 420 રન બનાવ્યા એટલે ભારતીય ટીમને 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ભારતીય ટીમ 202 રન જ બનાવી શકી હતી. જેથી હાર મળી છે. રોહિત શર્મા હાર બાદ ઘણો ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે શુભમન ગીલ સહિત આ 3 ખેલાડીઓને બહાર કરવાની વાત પણ કહી છે. તો ચાલો જાણીએ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ આ મેચના બંને દાવમાં નિષ્ફળ રહ્યો છે. તેણે પ્રથમ દાવમાં 66 બોલમાં માત્ર 23 રન બનાવ્યા હતા અને બીજા દાવમાં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેની નિષ્ફળતાના કારણે રાહુલ અને યશસ્વી જવા ખેલાડીઓને ઘણું નુકસાન થયું હતું. તેઓ પર પણ દબાણ જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં આવે તેને બહારનો રસ્તો બતાવવામાં આવશે.

આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર નિષ્ફળ રહ્યો હતો. તે બંને દાવમાં એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. આ ઉપરાંત ઘણો સંઘર્ષ કરતો પણ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં હવે તેને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. આ પહેલા પણ ઘણું ખરાબ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. હાલમાં તેનું સ્થાન લેવા માટે ઘણા દિવસથી આવી સ્થિતિમાં તેને આરામ આપવામાં આવી શકે છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર પણ નિષ્ફળ સાબિત થયો છે. બીજા દાવમાં તે ફક્ત 13 રન બનાવતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત પ્રથમ દાવમાં તેણે ફક્ત 35 રન જ બનાવ્યા હતા. અન્ય ખેલાડીઓની સરખામણીમાં તેનો પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું. આવી સ્થિતિમાં હવે તેને પણ બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *