રોહિતે કર્યો ધડાકો, બુમરાહ બહાર થયા બાદ તાત્કાલિક 267 વિકેટ લેનાર આ ઘાતક ખેલાડીને આપ્યું સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચ પૂર્ણ થયા બાદ હવે ભારતીય ટીમ આગામી ચોથી ટેસ્ટ મેચ રાંચી ખાતે રમવાની છે. હાલમાં બંને ટીમોને તમામ ખેલાડીઓ રાંચી ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બીજી તરફ રોહિત શર્માએ હાલમાં એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી ટીમ સાથે જોડાયેલો હતો. વર્કલોડના કારણે હાલમાં તેને આરામ આપવામાં આવ્યો છે. તે ચોથી મેચમાં રમતો જોવા મળશે તેની તે નક્કી છે. હાલમાં જ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તેનું સ્થાન કોણ લેશે એ જાણવું અગત્યનું છે. આ બાબતે રોહિતે તાજેતરમાં આ ખેલાડીને સ્થાન આપ્યું છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર બુમરાહના સ્થાને આ સુપર સ્ટાર ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે. તે અત્યાર સુધી ઘણા કમાલ કરી ચૂક્યો છે. બીજી તરફ જીત પણ અપાવી ચૂક્યો છે. તેનાથી સતત દબાણ પણ બન્યું રહે છે. તેના માટે કાયમી સ્થાન બનાવવાની ફરી એક વખત સોનેરી તક રહેલી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર બોલર કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બોલર મુકેશ કુમારને ફરી એક વખત સામેલ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી મેચ દરમિયાન તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આવા કારણોસર તે રણજી ટ્રોફી રમવા માટે પહોંચ્યો હતો. હાલમાં તે બહાર થયો છે. આવી સ્થિતિમાં તેને ફરી એક વખત વાપસી કરવાની તક આપવામાં આવી છે. હાલમાં જ તે ટીમ સાથે પણ જોડાઈ ચૂક્યો છે.

મુકેશ કુમાર છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ માટે ઘણી વિકેટો લેતો જોવા મળ્યો છે. ચોથી ટેસ્ટ મેચમાં તે સિરાજ સાથે મળીને ઇંગ્લેન્ડની ટીમને મોટા ઝટકા આપી શકે છે. બીજી તરફ રાહુલ પણ આ મેચ માંથી બહાર થયો છે. જેથી ટીમમાં ફરી એક વખત બદલાવો થઈ શકે છે. ભારતીય ટીમ માટે ચોથી મેચ જીતીને સિરીઝ જીતવાની સારી તક રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *