રોહિત બન્યો ઘમંડી, કહ્યું- કુલદીપ યાદવ સહિત આ 3 ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામેની એક પણ મેચમાં નહીં મળે સ્થાન…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આજથી ઇંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સીરીઝની શરૂઆત કરવાની છે. હાલમાં પ્રથમ મેચ રમવા માટે તમામ ખેલાડીઓ હૈદરાબાદ ખાતે આવી પહોંચ્યા છે છેલ્લા બે દિવસથી સતત પ્રેક્ટિસ સેશન રમી રહ્યા હતા. આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આ પહેલા હાલમાં રોહિતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.

રોહિતે હાલમાં જ જણાવ્યું હતું કે ભારતીય ટીમને સાઉથ આફ્રિકા પ્રવાસ પર ઘણી મુશ્કેલીઓ થઈ હતી. આવા કારણોસર આ સિરીઝ ખૂબ જ અગત્યની સાબિત થશે. કુલદીપ યાદવ સહિતા ત્રણ ખેલાડીઓને એક પણ મેચમાં સ્થાન મળવું મુશ્કેલ બની શકે છે. પીચના આધારે ઘણા બદલાવો થશે તે નક્કી છે. તો ચાલો જાણીએ કોને કોને બહાર જ બેસાડવામાં આવી શકે છે.

સૌપ્રથમ રોહીતે જણાવ્યું હતું કે કુલદીપ યાદવ પાસે ઘણી આવડત છે પરંતુ બેટિંગ લાઈનમાં ઓપ્શન વધારવા માટે અક્ષર પટેલને પ્રાથમિકતા આપવામાં આવશે. જેથી કુલદીપ બહાર બેઠેલો જોવા મળી શકે છે. કુલદીપ યાદવ પોતાની સ્પીન જાદુઈથી જીત અપાવી શકે છે પરંતુ અક્ષરનું હોવું ખૂબ જરૂરી છે. જેથી કુલદીપ એક પણ મેચમાં રમતો જોવા મળશે નહીં તેવું લાગી રહ્યું છે.

આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર આવેશ ખાન પણ બહાર બેસી શકે છે. ત્રણ સ્પિનરો હોવાના કારણે બે ફાસ્ટ બોલરોને જ સ્થાન આપવામાં આવશે. જેમાં મોહમ્મદ સિરાજ અને બુમરાહનું નામ સામેલ છે. આવી સ્થિતિમાં આવેશ ખાનને પણ સ્થાન જાળવી રાખવું મુશ્કેલ બની શકે છે. તે હાલમાં ખરાબ ફોર્મમાં પણ જોવા મળ્યો છે. જેથી તેને જગ્યા મળશે નહીં તે નક્કી છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત 22 વર્ષીય સ્ટાર ક્રિકેટ પર બેટ્સમેન ધ્રુવ ઝુરેલને પણ બહાર બેસવું પડી શકે છે. હાલમાં જ તેને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ ભરતના હોવાના કારણે તેને તક મળી મુશ્કેલ છે. જેથી તે પણ દરેકને બહાર બેઠેલો જોવા મળી શકે છે. સમગ્ર અપડેટ રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *