રાહુલ દ્રવિડે કહ્યું- રોહિત કરતાં 100 ગણો ઘાતક નીકળ્યો આ ભારતીય બેટ્સમેન, ભવિષ્યમાં જીતાડશે વર્લ્ડ કપ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાજકોટ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી હતી. આ મેચમાં ભારતીય ટીમે જબરદસ્ત દાર જીત મેળવી હતી. હવે આવતીકાલથી ચોથી ટેસ્ટ મેચની ભવ્ય શરૂઆત થવાની છે. હાલમાં તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. બીજી તરફ રાહુલ દ્રવિડે હાલમાં એક અન્ય મહત્વનું નિવેદન આપ્યું છે.

પ્રથમ ત્રણેય મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમની બેટિંગ લાઇન ઘણી મજબૂત જોવા મળી છે. રોહિત શર્માની વાત કરીએ તો તે હાલમાં પોતાના ફોર્મમાં વાપસી કરવાના પ્રયત્નો કરી રહ્યો છે. હાલમાં જ તેણે જબરદસ્ત સદી ફટકારી હતી. તેના સારા પ્રદર્શનના કારણે ભારતીય ટીમ પીચ પર ટકી શકતી હતી છતાં પણ હાલમાં રાહુલ દ્રવિડે રોહિત કરતા ખેલાડીને ઘાતક ગણાવ્યો છે.

રાહુલ દ્રવિડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે રોહિતે ભલે સદી ફટકારી પરંતુ આ ભારતીય ખેલાડી તેના કરતાં સારી બેટીંગ કરતો જોવા મળ્યો છે. કમનસીબે તે આઉટ થયો પરંતુ આગામી સમયમાં તે હજુ પણ મોટી રમત બતાવી શકે છે. તે એકલા હાથે ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડવાની તાકાત પણ ધરાવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે તાજેતરમાં સરફરાજ ખાનના ખૂબ વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે સરફરાજે આવતાની સાથે જ 62 રન બનાવ્યા હતા ત્યારબાદ તેને 68 રન બનાવ્યા છે. તેની બેટિંગમાં ઘણી ઊંડાઈ દેખાઈ રહી હતી. તેના કારણે હાલમાં મિડલ ઓર્ડર ઘણી મજબૂત જોવા મળી છે. તે આગામી સમયમાં પણ મેચ વિનર સાબિત થશે તેવું લાગી રહ્યું છે.

રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું કે સરફરાજ પહેલેથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણો અનુભવ મેળવી ચૂક્યો હતો. તેની પાસે કોઈ પણ પીચ પર રમવાની આવડત છે. તે સફળતા અપાવી રહ્યો છે. આગામી સમયમાં તે ભારતીય ટીમને મોટી ટુર્નામેન્ટોમાં પણ જીત અપાવી શકે છે. તે ત્રણેય ફોર્મેટમાં રમવાની તાકાત પણ ધરાવે છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *