હવે હું નિવૃત્તિ લઉં છું… ચોથી ટેસ્ટ મેચ પહેલા સ્થાન ન મળતા 1045 વિકેટ લેનાર આ ભારતીય ખેલાડીએ આપ્યા ખરાબ સમાચાર…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ 23 ફેબ્રુઆરીથી રાંચી ખાતે ચોથી ટેસ્ટ મેચ રમવાની છે. પ્રથમ ત્રણેય ટેસ્ટ મેચો પૂર્ણ થયા બાદ બંને ટીમોના ખેલાડીઓ હાલમાં સતત પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. ચોથી ટેસ્ટ મેચ ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. બંને ટીમો આ મેચમાં જીત મેળવવાના પ્રયત્નો કરશે. આ ઉપરાંત હાલમાં ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગઈકાલે ઇંગ્લેન્ડ સામેની બાકીની બંને મેચો માટે 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ફરી એક વખત ખેલાડીઓની અદલાબદલી કરવામાં આવી છે. અત્યાર સુધી ઘણા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ ઘણા ખેલાડીઓને બહાર પણ કરવામાં આવ્યા છે. આવી જ રીતે બહાર થયેલા નિવૃત્તિની વાત જણાવી છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ખેલાડી ટીમમાં સ્થાન મળતા નિવૃત્તિ લઈ રહ્યો છે. હાલમાં જ તેણે ઘણી વાતો જણાવી છે. અત્યાર સુધી વિશ્વ ક્રિકેટ જગતમાં ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તેના કારણે ભારતીય ટીમની બોલિંગ લાઈન ઘણી મજબૂત જોવા મળતી હતી પરંતુ હવે તે જોવા મળતો નથી. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ફાસ્ટ બોલર કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ તાજેતરમાં સ્થાન ન મળતા ઘણો નિરાશ જોવા મળ્યો છે. તેણે સોશિયલ મીડિયા સમક્ષ ઘણી વાતો કરી છે. તેણે અત્યાર સુધી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 1045 વિકેટો લીધી છે. હવે સ્થાન ન મળતા તે નિવૃત્તિ જાહેર કરી રહ્યો છે. તેણે ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે. બીજી તરફ તેને ધોનીનો ખાસ ખેલાડી પણ માનવામાં આવે છે.

ઉમેશ યાદવ પાસે વિશ્વની દરેક પીચ ઉપર રમવાનો અનુભવ છે. હવે યુવા ખેલાડીઓને સ્થાન આપવાના ચક્કરમાં તેનું નામ રહ્યું નથી. જેથી હવે તે નિવૃત્તિ જાહેર કરી શકે છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળી રહી છે. આગામી ચોથી અને પાંચમી મેચ દરેક ખેલાડીઓ માટે ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *