કુલદીપ ઓન ફાયર… જેક ક્રોલીને એવી રીતે આઉટ કર્યો કે સ્ટમ્પ ઉડ્યું 10 ફૂટ દૂર…-જુઓ વિડિયો

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાંચી ખાતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચનો ત્રીજો દિવસ હાલમાં શરૂ થઈ ચૂક્યો છે. બંને ટીમોના ખેલાડીઓ હજુ પણ મેચ જીતવા માટે તનતોડ મહેનત કરતા જોવા મળ્યા છે. ભારતીય ટીમ હાલમાં ઘણી મજબૂત સ્થિતિમાં આગળ ચાલી રહી છે. બીજી તરફ હાલમાં બીજા દાવ દરમ્યાન કુલદીપે આવતાની સાથે જ કમાલ કર્યો છે.

સમગ્ર મેચની ચર્ચા કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 353 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમે 307 રન બનાવ્યા હતા.તેઓએ 46 રનની લીડ પ્રાપ્ત કરી હતી. હાલમાં ફરી એક વખત તેઓ બેટિંગ કરવા માટે મેદાને ઉતર્યા છે. બીજા દાવની શરૂઆતમાં જ કુલદીપે અપાવી છે અને અંગ્રેજોને દિવસે તારા દેખાડ્યા હતા. તે ફરી એક વખત ચમક્યો છે.

કુલદીપે 29મી ઓવરના પહેલા બોલ પર જેક ક્રોલીને એક સાથે આઉટ કર્યો છે. તેને આઉટ કરીને જબરદસ્ત સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. કુલદિપની ફીરકીમાં તે ફસાયો હોય તેવું કહી શકાય છે. આ પહેલા પણ તે ઘણી વખત ઝટકા આપી ચૂક્યો છે. તે કુલદિપનો બોલ સમજી શક્યો નહીં અને આઉટ થયો છે. તે જબરદસ્ત સ્ટમ્પ આઉટ થયો છે. હાલમાં આ વિડીયો વાયરલ પણ થઈ રહ્યો છે.

કુલદીપે મહત્ત્વની વિકેટ અપાવીને ભારતને ઘણો મોટો ફાયદો કરાવ્યો છે. તે 60 રન પર રમી રહ્યો હતો. તે સંપૂર્ણ સેટ થઈ ચૂક્યો હતો પરંતુ કુલદીપે તેને ફસાવ્યો છે. આ વિકેટ ઘણી મહત્વની સાબિત થઈ છે. હાલમાં તેની જ ચર્ચા ચાલી રહી છે. આ વિડિયો પર હાલમાં ચાહકો કમેન્ટ પણ કરી રહ્યા છે. તો ચાલો આ વીડિયો પર એક નજર કરીએ અને સમગ્ર માહિતી મેળવીએ.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *