KL રાહુલે (વાઇસ કેપ્ટન) કહ્યું- મેં 66 રન બનાવ્યા પરંતુ આ ઓસ્ટ્રેલિયન ખેલાડી અમારા માટે બન્યો હતો કાળ, તેના કારણે જ મળી હાર…
ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ છઠ્ઠી વખત વિજેતા બની છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ ભારતીય વાઇસ કેપ્ટન કેએલ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
સમગ્ર મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 50 ઓવરમાં માત્ર 240 રન જ બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને 43 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો અને જીત મેળવી હતી. આ મેચમાં રાહુલે 66 રન બનાવ્યા હતા. તેણે છેલ્લે સુધી ટકવાનું નક્કી કર્યું હતું પરંતુ આઉટ થયો હતો. તેણે મેચ બાદ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને કાળ ગણાવ્યો છે.
રાહુલે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે હું લાંબા સમય સુધી ટકવા ઇચ્છતો હતો પરંતુ આ ઓસ્ટ્રેલિયન ખેલાડી અમારા માટે કાળ બન્યો છે. તેના કારણે જ આજે હાર મળી છે. અન્ય બોલેરો સામે હું સારી રીતે રમી રહ્યો હતો પરંતુ તેના પોતાની સાથે જ મને ઝટકો લાગ્યો હતો અને આઉટ થવું પડ્યું હતું. જેથી ગેમ પલટો થયો હતો. તો ચાલો આપણે જાણીએ કે આ ઓસ્ટ્રેલિયન ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે રાહુલે ઇન્ટરવ્યૂ દરમિયાન મિચેલ સ્ટાર્કની બોલિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે મિચેલ સ્ટાર્કે આજે પોતાની 10 ઓવર દરમિયાન 55 રન આવ્યા હતા અને 3 મહત્વની વિકેટો લીધી હતી. તેણે સૌ પ્રથમ ગીલની વિકેટ લીધી હતી. ત્યારબાદ મને આઉટ કર્યો હતો. હું ઘણા ડોટ બોલ રમી ચૂક્યો હતો. આગામી ઓવરમાં ફાયદો થાય તેમ હતો પરંતુ તેના કારણે હું આઉટ થયો છું.
રાહુલે વધુમાં જણાવ્યું કે જ્યારે મારો રમવાનો સમય આવજો ત્યારે મિચેલ સ્ટાર્કે મને પણ આઉટ કર્યો હતો. આવી જ રીતે અન્ય ખેલાડીઓ સાથે પણ આવું બન્યું હતું. જેના કારણે અમે 240 રન સુધી સ્કોર પહોંચાડી શક્યા હતા. ઓસ્ટ્રેલિયન બોલરો ફરી એક વખત સફળ સાબિત થયા છે. ભારતીય ટીમને આ વખતે પણ હારનો સામનો કરવો પડ્યો છે.