કટપ્પાની પુત્રી બોલિવુડની અભિનેત્રીને પણ આપે છે ટક્કર! જોઇને તમારું દિલ પર થઇ જશે ગાર્ડન ગાર્ડન…

બાહુબલીને બનાવવામાં કટપ્પાનો મોટો ફાળો રહેલો હતો. કટપ્પાની ભૂમિકા ભજવનાર સત્યરાજ હાલમાં બોલિવૂડમાં ટોપ એક્ટરમાં સામેલ છે. કટપ્પા ઉર્ફે સત્યરાજની પુત્રી દિવ્યા સત્યરાજની સુંદરતા બોલિવૂડની અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે. દિવ્યા પોતાની ગ્લેમરસ તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયામાં શેર કરે છે. દિવ્યા વ્યવસાયે ન્યુટ્રીશીયન્ટ્સ છે અને તે એનજીઓ પણ ચલાવે છે.

કટપ્પાની લાડકી દિવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેની સુંદરતા સામે બોલિવૂડની તમામ અભિનેત્રીઓ ફિકી પડે છે.

દિવ્યા સત્યરાજ વાસ્તવિક જીવનમાં ફિલ્મી દુનિયાથી દૂર સામાજિક કાર્ય દ્વારા લોકોને મદદ કરે છે. જાગૃતિના ક્ષેત્રમાં તે ઘણા પુરસ્કારથી સન્માનિત પણ છે.

દિવ્યા સત્યરાજ અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર 92 હજારથી વધુ લોકો તેને ફોલો કરે છે.

દિવ્યા સત્યરાજ જરૂરિયાતમંદ બાળકોને મદદ કરે છે. આટલું જ નહીં સ્વાસ્થ્યને લગતા મુખ્ય વિષય તરીકે તેણે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.

દિવ્યાની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. તેની આ તસવીરો જોઇને તમારું દિલ પણ ખુશ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *