ઈશાન કિશન લલચાયો, 20 કરોડની ઓફર મળતા રાતોરાત ભારત છોડીને આ ટીમ તરફથી રમવાનું કર્યું નક્કી…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચો પૂર્ણ થઈ છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. હાલમાં બંને ટીમોના તમામ ખેલાડીઓ રાજકોટ ખાતે આવેલ પહોંચ્યા છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરવામાં આવી છે. આ ત્રીજી મેચ પહેલા હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ સારુ પ્રદર્શન કરીને ખેલાડીઓને બહારનો રસ્તો પણ બતાવવામાં આવ્યો છે. આવી જ રીતે ઇશાન કિશનને પણ સતત અવગણવામાં આવ્યો છે અને તેને સ્થાન આપવામાં આવી રહ્યું નથી. હાલમાં તેની સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે. જેનાથી તે ચર્ચામાં આવ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન ટૂંક સમયમાં જ ભારત છોડીને આ ટીમ સાથે જોડાઈ શકે છે. હાલમાં જ તેને આ દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા 20 કરોડની ઓફર આપવામાં આવી છે. ટીમ ઇન્ડિયામાં સતત સ્થાન ન મળતા તેઓએ આ મોટી ઓફર કરી છે. આ મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે તે હવે કઈ ટીમ સાથે જોડાઈ શકે છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા ઇશાન કિશનને 20 કરોડની ઓફર આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણેય ફોર્મેટમાં સ્થાન આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. આ પહેલા સંજુ જેવા ઘણા ખેલાડીઓને આયર્લેન્ડ બોર્ડ દ્વારા ઓફર આપવામાં આવી હતી. હાલમાં ઇશાન કિશને આ ઓફરનો કોઈ જવાબ આપ્યો નથી પરંતુ ચર્ચા ચાલી રહી છે.

ધોનીના ગયા બાદ ઇશાન કિશન ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાં વિકેટકીપર તરીકે જોવા મળ્યો હતો. હાલમાં અચાનક જ તેને ઇંગ્લેન્ડ સામે સ્થાન આપવામાં આવ્યું નથી. તે રમવા માટે ફિટ છે પરંતુ તેની પસંદગી થઈ રહી નથી. હવે તે આઇપીએલમાં રમતો જોવા મળી શકે છે. આ પહેલા હાલમાં આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા તેને ઓફર આપવામાં આવી છે. આ બાબત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *