IND vs ENG: ત્રીજી ટેસ્ટ મેચ 100% થશે રદ, રાજકોટથી આવ્યું ચોંકાવનારૂ કારણ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમવાની છે. આ ત્રીજી મેચ માટે હાલમાં બંને ટીમો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શરૂઆતથી જ બંને ટીમો જીત મેળવવા માટે દબાણ બનાવવાના પ્રયત્નો કરતી જોવા મળશે. આ મેચ પહેલા હાલમાં એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

પ્રથમ બંને મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમને પ્રથમ મેચમાં હાર મળી હતી પરંતુ બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જબરદસ્ત જીત મેળવવામાં આવી છે. ભારતીય ટીમ ત્રીજી અને ચોથી મેચ જીતીને આ સિરીઝમાં કબજો મેળવવા ઈચ્છે છે પરંતુ તાજેતરમાં જ ત્રીજી ટેસ્ટ મેચ સંપૂર્ણ પણે રદ થશે તેવું જાણવા મળ્યું છે. આ પાછળ કારણ પણ જણાવ્યું છે.

તાજેતરમાં જ રાજકોટથી ત્રીજી ટેસ્ટ મેચ રદ થશે તેવા સમાચાર સામે આવ્યા છે.બંને ટીમોના તમામ ખેલાડીઓ આ બાબતે ચિંતામાં પણ જોવા મળ્યા છે. આ પહેલા પણ ઘણી વખત મેચ રદ થઈ ચૂકી છે. હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ બાબતની ચર્ચા પણ કરવામાં આવી હતી.તો ચાલો આપણે જાણીએ કે શા કારણે રાજકોટ ખાતે રમાનાર ત્રીજી ટેસ્ટ મેચ રદ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે રાજકોટ ખાતે આગામી પાંચ દિવસ સુધી સતત ભારે ઠંડી પડવાની શક્યતાઓ છે. બીજી તરફ ત્યાં ધુમ્મસનું પ્રમાણ પણ વધારે હોય છે. આવી સ્થિતિમાં સવારના સેશનો રમવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. હવામાન વિભાગ અનુસાર ધુમ્મસનું પ્રમાણ પણ વધારે હોઈ શકે છે. જેથી મેચ રદ થવાની શક્યતાઓ છે. આવી સ્થિતિમાં મેચનું સ્થળ પણ બદલવામાં આવી શકે છે. હાલમાં આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી.

રાજકોટ ખાતે પહેલેથી સવારના સમયમાં ઘણો ધુમ્મસ જોવા મળે છે. ઝાકળના કારણે રમવું મુશ્કેલ થાય છે. બીજી તરફ મેદાન પર ભીનું રહે છે. આગામી સમયમાં યોગ્ય નિર્ણય સાથે આ બાબતે જાહેરાત કરવામાં આવી શકે છે. બંને ટીમોએ અત્યારથી જ તળાવમાં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમમાં પણ ઘણા બદલાવો કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *