હું સરફરાજનું પત્તું કાપીશ… (બેવડી સદી) 203 રન બનાવીને આ ઘાતક ખેલાડીએ કર્યો ધડાકો…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. ચોથી મેચ હાલમાં રાંચી ખાતે રમાઈ રહી છે. રાંચી ખાતે રમાઈ રહેલ આ મેચના પ્રથમ બંને દિવસો તાજેતરમાં પૂર્ણ થયા છે. બંને ટીમો હાલમાં આ મેચમાં સમાન સ્થિતિમાં આગળ વધતી જોવા મળી છે. બીજી તરફ હાલમાં ભારતીય ટીમને લગતો એક અન્ય મહત્વપૂર્ણ કિસ્સો પણ સામે આવ્યો હશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘણા નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય સ્ટાર બેટ્સમેન સરફરાજ ખાનની વાત કરીએ તો તે હાલમાં જ ડેબ્યુ કરતો જોવા મળ્યો છે. તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. આજે તે નિષ્ફળ રહ્યો પરંતુ તેનામાં ઘણી આવડત છે. બીજી તરફ હાલમાં જ ભારતીય ટીમના આ સ્ટાર ખેલાડીએ 203 રન બનાવીને સરફરાજ ખાનનું પત્તું કાપવાનું દાવો કર્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર બેવડી સદી ફટકારીને આ ખેલાડીએ ભારતીય ટીમમાં પ્રવેશવાનો દાવો કર્યો છે. તે સરફરાજની જેમ ઘણી સારી બેટીંગ કરે છે. આ પહેલા પણ તે ઘણી સદી ફટકારી ચૂક્યો છે. તેને લાંબી રેસનો ઘોડો માનવામાં આવે છે. ટૂંક સમયમાં જ તેને સ્થાન આપવામાં આવશે તે નક્કી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન મુશિર ખાને તાજેતરમાં 203 રન બનાવ્યા છે. હાલમાં જ મુંબઈ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે 203 રન બનાવ્યા છે. જેમાં બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. આ પહેલા પણ તે ઘણી સદી ફટકારી ચૂક્યો છે. રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરીને તે સરફરાજની જેમ ભારતીય ટીમમાં પ્રવેશી શકે છે. હાલમાં જ સમગ્ર મામલો સામે આવ્યો છે.

મુશીર ખાન તાજેતરમાં વર્લ્ડ કપમાં પણ ઘાતક પ્રદર્શન કરી રહ્યો હતો. આગામી સમયમાં તે ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે.આવનારી આઇપીએલ પણ તેના માટે મહત્વપૂર્ણ રહેશે.ભારતીય ટીમમાં હાલમાં ઘણા નવા ચહેરાઓની એન્ટ્રી થઈ રહી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સ્થાન આપવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *