તે રણજીમાં રમવાને પણ લાયક નથી… સતત ખરાબ પ્રદર્શનના કારણે આ ભારતીય ખેલાડીને બહાર કરવાની થઈ માંગ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચો તાજેતરમાં પૂર્ણ થઈ ચૂકી છે. ભારતને પ્રથમ મેચમાં હાર મળી હતી પરંતુ બીજી મેચમાં જીત મળી છે. જેથી બંને ટીમો હાલમાં 1-1ની બરાબરીથી ચાલી રહી છે. હવે ત્રીજી મેચ રમાવાની છે પરંતુ આ પહેલા એક અન્ય સમાચાર સામે આવ્યા છે.

પ્રથમ બંને ટેસ્ટ મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે પરંતુ ઘણા ખેલાડીઓની ખરાબ રમતના કારણે ભારતીય ટીમને ઘણું નુકસાન થઈ રહ્યું છે. પ્રથમ મેચમાં હાર પણ મળી હતી. આવી સ્થિતિમાં હવે ત્રીજી મેચમાં જીત મળે તે માટે બદલાવો કરવા જરૂરી છે. હાલમાં જ આ ખેલાડીને બહાર કરવાની માંગ પણ થઈ રહી છે.

તાજેતરમાં આ ભારતીય ખેલાડીને અમે બહાર કરવાની માંગ થઈ છે. તે રણજીમાં પણ રમવાને લાયક નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. તેના ખરાબ પ્રદર્શનના કારણે તાજેતરમાં બીજી ટેસ્ટ મેચમાં ઘણું નુકસાન થયું હતું. તે છેલ્લા ઘણા સમયથી પોતાના પ્રદર્શનમાં સતત નિષ્ફળ રહ્યો છે. જેથી હવે બહાર કરવામાં આવી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર હાલમાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. બીજી ટેસ્ટ મેચમાં તેણે પ્રથમ દાવમાં 27 અને બીજા દાવમાં 29 રન બનાવ્યા હતા. આ પહેલા પ્રથમ મેચમાં પણ તે ખૂબ જ ઓછા રન બનાવીને આઉટ થયો હતો. ટેસ્ટ ફોર્મેટમાં તે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. તે રણજીમાં પણ રમવાને લાયક નથી તેવું કહેવામાં આવી રહ્યું છે.

શ્રેયસના ખરાબ પ્રદર્શનના કારણે ભારતીય ટીમ મિડલ ઓર્ડરમાં ઘણી ભાંગેલી પડી જોવા મળી છે. આવી સ્થિતિમાં હવે આ બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ. તેનું સ્થાન લેવા માટે હાલમાં ઘણા ખેલાડીઓ દાવેદાર થયા છે. ટૂંક સમયમાં જ આ બાબતે મેનેજમેન્ટ ટીમ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આગામી ત્રીજી મેચ ઘણી મહત્વની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *