ગૌતમ ગંભીરે કહ્યું- ધોની કે કોહલી નહીં પરંતુ આ ભારતીય ખેલાડી છે સર્વશ્રેષ્ઠ કેપ્ટન…

ભારતીય ટીમ છેલ્લા ઘણા સમયથી શ્રીલંકા ખાતે એશિયા કપ રમતી જોવા મળી છે. આ એશિયા કપની પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાન સામે ઘણી મુશ્કેલીઓ થઈ હતી. ત્યારબાદ નેપાળ સામે જબરદસ્ત જીત મળી હતી. હવે આગામી મેચ આવતા રવિવારે પાકિસ્તાન સામે રમાવાની છે પરંતુ આ પહેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર દ્વારા ઘણા મહત્વના નિવેદન આપવામાં આવ્યા છે.

અત્યાર સુધી મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બંને કેપ્ટન તરીકે ઘણી મહત્વની ભૂમિકા નિભાવી છે. તે બંનેની આગેવાની હેઠળ ભારતને ઘણો ફાયદો થયો છે. ધોનીનું નામ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટનમાં આવે છે. આ ઉપરાંત ઘણો મહત્વનો ફાળો ભજવ્યો છે પરંતુ તાજેતરમાં ગૌતમ ગંભીરે તે બંને પર કટાક્ષ કર્યો છે અને આ ખેલાડીને સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો છે.

હાલમાં જ ગૌતમ ગંભીર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોની કે કોહલી નહીં પરંતુ આ ભારતીય ખેલાડી સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે. તે અત્યાર સુધી ભારતને ઘણી જીત અપાવી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે ઘણા મોટા રેકોર્ડ પણ બનાવ્યા છે. તે આજે પણ ભારતીય ટીમને ઘણી સલાહ આપતો જોવા મળ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય પૂર્વ દિગ્ગજ ખેલાડી કોણ છે.

ગૌતમ ગંભીરે તાજેતરમાં જણાવ્યું છે કે ધોની કે કોહલી નહીં પરંતુ અનિલ કુંબલેને ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે. અનિલ કુંભલેએ તેના કરિયરમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. આ ઉપરાંત કેપ્ટન તરીકે જીત અપાવી છે. વિદેશી પ્રવાસમાં પણ તે મજબૂત કોમ્બિનેશન કરીને ટીમને જીત અપાવતો હતો. હાલમાં પણ તે ભારતીય ટીમને ઘણી વખત મહત્વની સલાહ પણ આપે છે. તેના કારણે ઘણો ફાયદો પણ થાય છે.

ગંભીરના જણાવ્યા અનુસાર તેણે ભારતને બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવી છે. યુવરાજ પણ કેપ્ટન બનવાને લાયક હતો પરંતુ તેને તક મળી નહોતી. વર્લ્ડ કપ જીત્યા બાદ અમે ટીમમાંથી બહાર થયા હતા. ત્યારબાદ કોહલી અને રોહિત જેવા ખેલાડીઓને કમાન મળી છે. આ વખતે ફરી એક વખત વર્લ્ડ કપ જીતવાની મહત્વની અને સારી તક રહેલી છે. આ તક ગુમાવી જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *