શું તમને નથી ખબર કયો ખેલાડી કઇ ટીમમાં ગયો? તો જુઓ અહીં દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી…
આઇપીએલ 2022નું મેગા ઓક્શન સમાપ્ત થઇ ગયું છે. બે દિવસ સુધી ચાલેલા આ ઓક્શનમાં ઘણા ખેલાડીઓ કરોડપતિ બન્યા તો ઘણા ખેલાડીઓને નિરાશા હાથ લાગી. કુલ 204 ખેલાડીઓને ખરીદવા માટે 10 ફ્રેન્ચાઇઝીઓ દ્વારા 551.7 કરોડની બોલી લગાવવામાં આવી હતી. તેમાંથી કુલ 137 ભારતીય અને 67 વિદેશી ખેલાડીઓ હતા. ઇશાન કિશન આ મેગા ઓક્શનનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. તેના પર મુંબઇ ઇન્ડિયન્સે 15.5 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. બધી ટીમો તૈયાર થઇ ગઇ છે અને હવે તેઓ ટાઇટલ માટે લડશે. અમે તમને આ લેખમાં જણાવીશું કે કઇ ટીમે કયા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર

રાજસ્થાન રોયલ્સ

દિલ્હી કેપિટલ્સ

પંજાબ કિંગ્સ

ગુજરાત ટાઇટન્સ

લખનઉ સુપર જાયન્ટ્સ

કોલકાતા નાઇટ રાઇડર્સ

મુંબઇ ઇન્ડિયન્સ

ચેન્નઇ સુપરકિંગ્સ