બ્રેકિંગ ન્યૂઝ, હાર્દિક ઇજાને કારણે IPL 2024 માંથી બહાર, નિતા અંબાણી હવે આ ખેલાડીને બનાવશે મુંબઈનો નવો કેપ્ટન…

એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સીરીઝ રમી રહી છે તો બીજી તરફ અત્યારથી જ આઇપીએલ 2024ને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. થોડા સમય પહેલા દુબઈ ખાતે હરાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દરેક ટીમોએ ઘણા ખેલાડીઓને ખરીદી પણ કરી છે. આ ઉપરાંત હાલમાં એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો અત્યાર સુધી તેઓએ પાંચ ટ્રોફી જીતી છે. આ વખતે હાર્દિક પંડ્યાને ફરી એક વખત પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હાર્દિકના આવતા જ ટીમ મજબૂત બની છે પરંતુ તેની ઈજાને કારણે તે આઇપીએલ 2024 માંથી બહાર થશે તેવું સામે આવ્યું છે. હાલમાં તેને કેપ્ટન બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. હવે નીતા અંબાણી હાર્દિક ન હોવાથી આ ખેલાડીને નવો કેપ્ટન બનાવશે.

તાજેતરમાં સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર હાર્દિક બહાર થયા બાદ નીતા અંબાણી આ ખેલાડીને કેપ્ટનશીપની જવાબદારી સોંપશે. તેનામાં ઘણી આવડત રહેલી છે. અત્યાર સુધી તે ઘણો સફળ પણ રહ્યો છે. તે મુંબઈની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. હાલમાં જ તેને આ વાતની જાણ પણ કરવામાં આવી છે. તો ચાલો આપણે જાણીએ કે નીતા અંબાણી દ્વારા કોને આ જવાબદારી સોંપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ભારતીય કેપ્ટન રોહિત શર્માને ફરી એક વખત મુંબઈની કમાન સોપવામાં આવી શકે છે. સૂર્યકુમાર અને બુમરાહ જેવા ઘણા ખેલાડીઓ કેપ્ટન બનવાને લાયક છે પરંતુ રોહિત હોવાના કારણે તેને જ પ્રાથમિકતા આપવામાં આવશે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. રોહિત શર્માને પણ આ વાતની જાણ કરવામાં આવી છે અને તે પણ તૈયાર થયો હોય તેવું લાગી રહ્યું છે.

રોહિત શર્માની આગેવાની હેઠળ અત્યાર સુધી મુંબઈની ટીમે 5 ટ્રોફી પોતાને અમે કરી છે. બીજી તરફ તેઓએ ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ આપ્યા છે. આવનારી સિઝન દરેક ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે દરેક ખેલાડીઓ આઈપીએલમાં ધમાકેદાર પ્રદર્શન કરતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *