મોહમ્મદ સિરાજ બહાર, રોહિતે વર્લ્ડ કપ 2023નો હીરો બનેલ આ ખેલાડીને તાત્કાલિક કર્યો તૈયાર…

ભારતીય ટીમ તાજેતરમાં ઘર આંગણે હૈદરાબાદ ખાતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમતી જોવા મળી હતી. આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ મેચમાં જ ભારતીય ટીમ પણ દબાણ બનાવી રાખ્યું છે. હવે બીજી મેચ 2 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ બદલાવો અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો પડ્યો હતો. મોહમ્મદ સિરાજની વાત કરીએ તો મુખ્ય ફાસ્ટ બોલર તરીકે તેને સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તે પ્રથમ ટેસ્ટ મેચના બંને દાવ દરમ્યાન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો હતો. જેના કારણે હવે તે માથાનો દુખાવો બન્યો છે. તેને બહાર કરીને રોહિતે તાત્કાલિક આ ખેલાડીને તૈયાર કર્યો છે.

મોહમ્મદ સિરાજના સ્થાને રોહિતે વર્લ્ડ કપ 2023માં હીરો બનેલા ઘાતક ખેલાડીને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે છેલ્લા ઘણા સમયથી ઈજાને કારણે બહાર હતો પરંતુ જેથી બીજી મેચમાં તેને બોલાવવામાં આવી શકે છે. હાલમાં જ આ બાબતની ચર્ચા પણ થઈ ચૂકી છે. જેથી ટૂંક સમયમાં જાહેરાત થશે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય ફાસ્ટ બોલર કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તાત્કાલિક બોલાવવામાં આવી શકે છે. વર્લ્ડ કપ 2023માં તે ઘાતક પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. તેણે ગેમ પલટો પણ કર્યો હતો. આવી સ્થિતિમાં હવે મુશ્કેલીના સમયમાં તેને સ્થાન આપવામાં આવી શકે છે. સિરાજની નિષ્ફળતાના કારણે ઘણી મુસીબતો થઈ હતી. આવા કારણોસર હવે તેને મેદાને ઉતારવામાં આવશે.

મોહમ્મદ શમીના આવવાના કારણે ભારતીય ટીમની બોલિંગ લઈને ફરી એક વખત કડક જોવા મળશે. તે બુમરાહ સાથે ભાગીદારી કરીને વિરોધી ટીમને ઘણા મોટા ઝટકા પણ આપી શકે છે. હાલમાં જ આ સમગ્ર અપડેટ સામે આવ્યું છે. બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ ભારતીય ટીમના તમામ ખેલાડીઓ માટે ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *