6,6,6,6,6,6,6,6…. 160 બોલમાં 323 રન બનાવીને આ ઘાતક ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, હવે રોહિતનું જ કાપશે પત્તું…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઘર આંગણે હૈદરાબાદ ખાતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમતી જોવા મળી છે. પાંચ મેચોની આ ટેસ્ટ સીરીઝ યુવા ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ બંને દિવસ દરમિયાન ઘણી મજબૂત સ્થિતિ બનાવી છે અને ઇંગ્લેન્ડ પર દબાણ બનાવી રાખ્યું છે. આ ઉપરાંત હાલમાં એક અન્ય સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી સતત નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે. રોહિત શર્માની વાત કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી મોટી રમત બતાવી શક્યો નથી. બીજી તરફ તેની ઉંમર પણ વધતી જાય છે. આવી સ્થિતિમાં આ ખેલાડીએ હાલમાં 323 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને રોહિતનું પત્તું કાપવાનો દાવો કર્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર માત્ર 160 બોલમાં 323 રન બનાવીને આ ઘાતક ખેલાડીએ રોહિત શર્માના સ્થાને બેટિંગ કરવાની વાત કહી છે. તે ભારતીય ટીમમાં પ્રવેશીને કાયમી સ્થાન પણ બનાવી શકે છે. આ પહેલા પણ તે આવા અનેક નાના મોટા વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તે આગામી સમયમાં કાયમી સ્થાન બનાવતો જોવા મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે હાલમાં તન્મય અગ્રવાલે હૈદરાબાદ તરફથી રમીને 160 બોલમાં 323 રન બનાવ્યા છે. જેમાં 23 ફોર અને 21 સિક્સર ફટકારી છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 201.88ની રહી છે. તેણે સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી છે. આ પહેલા આ રેકોર્ડ પૃથ્વી શોના નામે હતો. તેણે 383 બોલમાં 379 રન બનાવ્યા હતા. સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારીને તેણે હાલમાં રોહિતનું પત્તું કાપવાનું દાવો પણ કર્યો છે.

તન્મય અગ્રવાલ આ પહેલા હૈદરાબાદ તરફથી રમીને ઘણા કમાલ કરી ચૂક્યો છે. તેણે માત્ર 147 બોલમાં ત્રેવડી સદી પૂર્ણ કરી હતી. આ વિશ્વ રેકોર્ડ લાંબા સમય સુધી તેના નામે જ રહેશે. આ એક મોટો કમાલ ગણી શકાય છે. તેણે ટૂંક સમયમાં જ આઇપીએલ અને ભારતીય ટીમમાં પણ સ્થાન આપવામાં આવે તેવી આશા રહેલી છે. તે હાલમાં સોશિયલ મીડિયા પર ચમકી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *