6,6,6,6,4,4,4… 159 રન બનાવીને 3 વર્ષથી બહાર રહેલ આ ઘાતક ખેલાડીએ રોહિતનું પત્તું કાપવાનું કર્યો દાવો…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રોહિત શર્મા ની આગેવાની ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચો તાજેતરમાં પૂર્ણ થઈ છે. હવે ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે રમાવાની છે. હાલમાં તમામ ખેલાડીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. બીજી તરફ એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘણા નવા બદલાવો કરવામાં આવ્યા છે. તેઓ ખરાબ ફોર્મમાં રહેલ ખેલાડીઓને બહાર કરી રહ્યા છે અને નવા ચહેરાઓને સ્થાન આપી રહ્યા છે. બીજી તરફ ઘણા ખેલાડીઓની અવગણના પણ થઈ રહી છે. આવી જ રીતે બહાર ચાલી રહેલ આ ખેલાડીએ હાલમાં સદી ફટકારીને રોહિત અને ગીલ બંનેનું પત્તું કાપવાનો દાવો કર્યો છે.

તાજેતરમાં ત્રણ વર્ષથી બહાર ચાલી રહેલ આખા ખેલાડીએ 159 રન બનાવ્યા છે અને ફરી એક વખત ઓપનિંગ કરવાનો દાવો કર્યો છે. પહેલેથી તેને સચિન અને સેહવાગનો કોમ્બો માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી તેના બેટથી રન નીકળ્યા નહોતા પરંતુ તે ફરી એક વખત સારા ફોર્મમાં જોવા મળ્યો છે. તેને ફરી એક વખત સ્થાન મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે..

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો છેલ્લા ઘણા સમયથી બહાર રહ્યો હતો પરંતુ હાલમાં તેણે રણજી ટ્રોફીમાં ઘાતક પ્રદર્શન કરીને વાપસી કરવાનો દાવો કર્યો છે. તાજેતરમાં તેણે સદી ફટકારી છે. જેમાં 13 ફોર અને 2 સિક્સ ફટકારી છે. હજુ પણ તે ઘાતક બેટિંગ કરી રહ્યો છે. અત્યાર સુધી તેણે 13 સદી ફટકારી છે. લાંબા સમય બાદ તેના બેટથી રન નીકળતા જોવા મળ્યા છે.

પૃથ્વી શો ફરી એક વખત શાનદાર વાપસી કરીને રોહિત અને ગીલ જેવા ખેલાડીઓનું પત્તું કાપી શકે છે અને કાયમી સ્થાન બનાવી શકે છે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ભારતીય ટીમમાં ફરી એક વખત યુવા ખેલાડીઓની એન્ટ્રી થઈ શકે છે. ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ તેને હવે સ્થાન આપવામાં આવી શકે છે. આઇપીએલમાં પણ તેનું પર્ફોર્મન્સ ધ્યાનમાં રાખવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *