100% ભારતની હાર પાક્કી, ઇબ્રાહિમે (કેપ્ટન) તાત્કાલિક 486 વિકેટ લેનાર આ ઘાતક ખેલાડીને બોલાવ્યો ભારત..

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચો તાજેતરમાં પૂર્ણ થઈ છે. પ્રથમ બંને મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે. હવે ત્રીજી અને છેલ્લી મેચ આવતીકાલે બેંગ્લોર ખાતે રમાવાની છે. હાલમાં તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ પહેલા અફઘાનિસ્તાન દ્વારા એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

પ્રથમ બંને મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને લાઈનમાં ઘણી મજબૂતાઈ જોવા મળી હતી. જેના કારણે અફઘાનિસ્તાનની ટીમને બંને મેચમાં હાર મળી છે. તેઓ હવે ત્રીજી મેચ જીતવા ઇચ્છે છે. અત્યારથી જ પ્રેક્ટિસની શરૂઆત પણ કરી છે. બીજી તરફ અફઘાનિસ્તાનના સ્ટાર કેપ્ટન ઈબ્રાહીમ દ્વારા રાતોરાત આ ઘાતક ખેલાડીને ભારત બોલાવવામાં આવ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ઇબ્રાહીમે ભારતીય ટીમને હરાવવા માટે 486 વિકેટ લેનાર ખાતે ખેલાડીને ટીમમાં સામેલ કર્યો છે. તે આ સિરીઝમાં સામેલ હતો પરંતુ રમી શકે તેમ હાલતમાં નહોતો. આવી સ્થિતિમાં બહાર જોવા મળ્યો હતો. હાલમાં ફરી એક વખત તેને રમવાનું કહેવામાં આવ્યું છે. તે ટૂંક સમયમાં જોડાઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે અફઘાનિસ્તાનનો આ ખેલાડી કોણ છે

તમને જણાવી દઈએ કે ઈબ્રાહીમે તાજેતરમાં રાશિદ ખાનને રમવાનું કહ્યું છે. રાશિદ ખાન અત્યાર સુધી ભારતીય ટીમ પર ઘણો ભારે પડી ચૂક્યો છે. સર્જરીના કારણે આરામ પર હતો પરંતુ હવે રમવા માટે સ્વસ્થ થઈ ચૂક્યો છે. પ્રથમ બંને મેચોમાં પણ તે રમવાનો હતો પરંતુ તે સંપૂર્ણપણે ફીટ નહોતો. હવે ત્રીજી મેચ માટે રમતો જોવા મળી શકે છે. હાલમાં તે તમામ ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે.

રાશિદ ખાન છેલ્લા ઘણા મોટા રેકોર્ડ બનાવતો નજરે આવ્યો છે. આઇપીએલમાં પણ તે કમાલ કરી ચૂક્યો છે. ભારતીય ખેલાડીઓને તે ધડાધડ આઉટ કરવા માટે જાણીતો છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનને મોટો ફાયદો મળી શકે છે અને ભારતીય મુસીબતમાં જોવા મળી શકે છે. ભારતીય ટીમ પણ અત્યારથી જ તૈયારીઓ કરતી જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *