જય શાહ 100% બહાર, BCCIએ વર્લ્ડ કપ જીતાડનાર આ ઘાતક ખેલાડીને સેક્રેટરી બનાવવાનું કર્યું નક્કી…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચો તાજેતરમાં રમાઈ ચૂકી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચની ભવ્ય શરૂઆત થવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ આઇપીએલ રમાશે. ત્યાર બાદ ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ પણ શરૂ થશે. હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ અપડેટ પણ સામે આવ્યું છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેલાડીઓની અદલાબદલી કરવામાં આવી છે. વર્લ્ડકપમાં હાર મળ્યા બાદ કેપ્ટનમાં પણ બદલાવો કરવામાં આવ્યા છે. બીજી તરફ મેનેજમેન્ટ ટીમમાં પણ ઘણા બદલાવો થયા છે. જય શાહની વાત કરીએ તો તે અત્યાર સુધી સેક્રેટરી પદે જોવા મળ્યો હતો પરંતુ હવે તેનો કાર્યકાળ પૂરો થશે. આવી સ્થિતિમાં હવે આ ખેલાડીને સિક્રેટરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જય શાહનો કાર્યકાળ પૂરો થયા બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ ખેલાડીને આ પદ માટે પસંદ કરવામાં આવ્યો છે. તે ભારતીય ટીમ માટે ઘણો મહત્વનો રહી ચૂક્યો છે. તે વર્લ્ડકપ પર જીતાડી ચૂક્યો છે. આ ઉપરાંત વિશ્વની દરેક પીચોને જાણે છે. ખેલાડીઓને પણ તે ઊંડાણપૂર્વક જાણે છે અને પસંદગીની બાબતોનું જ્ઞાન છે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય ઘાતક ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર યુવરાજ સિંહને હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સેક્રેટરીનું પદ મળી શકે છે. યુવરાજ છેલ્લા ઘણા સમયથી મેનેજમેન્ટ ટીમમાં આવવા ઈચ્છે છે. તેના થોડા સમય પહેલા બાબતે ચર્ચા પણ કરી હતી. હાલમાં મળેલ બેઠકમાં સેક્રેટરી તરીકે યુવરાજનું નામ સૌથી ઉપર આવ્યો છે. તેના માટે આ એક ગર્વની બાબતો પણ ગણી શકાય છે.

યુવરાજે ભારતીય ટીમને વર્ષ 2011 દરમિયાન વર્લ્ડકપ પણ જીતાડ્યો હતો. બીજી તરફ તે ટી-20 વર્લ્ડ કપમાં પણ ઘણો મહત્વ રહ્યો હતો. તે વિશ્વની દરેક પીચોને જાણે છે અને ભારતીય ટીમને ઘણા નવા ખેલાડીઓ આપી શકે છે. આવી સ્થિતિમાં હવે મેનેજમેન્ટ ટીમ તેના પર આ ભરોસો વ્યક્ત કરી શકે છે અને લાંબા સમય સુધી તેને આ પદ પણ સોપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *