આજનું રાશિફળ : આ રાશિના જાતકો પર માતાજીના વિશેષ આશીર્વાદ રહેશે…

મેષ : ખર્ચા પર કાબૂ રાખો. આવકમાં વધારો થશે. આજનો દિવસ શાનદાર રહેશે. પરિવાર અને મિત્રો સાથે ફિલ્મ જોવાની યોજના બની શકે છે. મોટાભાગનો સમય ખરીદીમાં પસાર થઈ શકે છે.

વૃષભ : આજે તમને આર્થિક લાભ થઈ શકે છે. વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા માટેનો ઉત્તમ દિવસ છે. કાર્યક્ષેત્ર પર તમામ કાર્ય તમારા પક્ષમાં છે. ગુસ્સા પર કાબૂ રાખો.

મિથુન : તમારૂ દિમાગ ખુલ્લુ રાખો જેથી સારી વસ્તુ ગ્રહણ કરી શકો. માતા પિતાની મદદ લઈ તમે આર્થિક તંગીમાંથી બહાર નીકળી શકો છો. યાત્રાથી લાભ થઈ શકે છે.

કર્ક : ખર્ચ પર કાબૂ રાખો. સંપત્તિના લઈ પરિવારમાં વિવાદ થઈ શકે છે. કાયદાકીય દખલગીરી ફાયદાકારક નહીં રહે. સમજી વિચારીને કાર્ય કરવું.

સિંહ : આજના દિવસે આરામ કરવો. માનસીક દબાણ આવી શકે છે. ગેર યથાર્થવાદી યોજનાઓ તમારા ઘનને ઓછુ કરી શકે છે. આત્મવિશ્વાસ રાખવો જેથી તમને ફાયદો થશે.

કન્યા : તમે આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેશો. જેથી તમે આજે પરિવાર અને મિત્રો માટે સમય નહીં નીકળી શકો. માત્ર જરૂરી વસ્તુ પરજ ખર્ચ કરવો.

તુલા : કઈ પણ બોલતા પહેલા બે વખત વિચાર કરવો. તમારી મનોકામના આજે પૂર્ણ થઇ શકે છે. સૌભાગ્ય તમારી તરફ આવશે. સપના જોવાએ ખરાબ નથી પરંતુ હંમેશા સપનામાં ન રહેવું જોઈએ.

વૃશ્ચિક : રોકાણ માટે આજે યોગ્ય દિવસ નથી. વિવાહ પ્રસ્તાવ માટે સારો દિવસ છે. પોતાની ખાસિયતો પર વિચારવાનો સમય છે. પ્રેમ જીવનભરના સાથમાં બદલાઈ શકે છે.

ધન : આજે તમને આર્થિક લાભ થઈ શકે છે. ખર્ચા પર કાબૂ મેળવવો મુશ્કેલ છે. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું. માનસિક તંદુરસ્તી મદદગાર થઈ શકે છે.

મકર : તબિયતને લઇ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. દિલના બદલે દિમાગથી નિર્ણય લેવો જોઈએ. ટીવી જોઈને ટાઈમપાસ કરવો પડશે.

કુંભ : યાત્રા કરવા માટે યોગ્ય સમય નથી. ધન તમારી તરફ આવી શકે છે. તમારી વસ્તુ ચોરી થઇ શકે છે. તમારું કામ પતાવવા માટે હોશિયારી અને પ્રભાવનો ઉપયોગ કરો.

મીન : આજે તમે માનસિક રીતે પરેશાન રહેશો. પરંતુ સારા પૈસા કમાશો. ખર્ચ પણ વધારે થશે. બાળકો અને અનુભવી વ્યક્તિ સાથે ધૈર્યથી કામ લેવું. કાર્યક્ષેત્ર પર વાદ-વિવાદ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *