ઇમરાન હાશમીની આ અભિનેત્રીએ પહેર્યો એટલો ખુલ્લો ડ્રેસ કે સાઇડમાંથી ન દેખાવાનું દેખાઇ ગયું, જુઓ…

બોલીવુડ પ્રખ્યાત અભિનેતા ઇમરાન હાશમીને અત્યાર સુધી ઘણા ફિલ્મોમાં કામ કર્યું છે. તેની સાથે કામ કરતી હિરોઈનો પણ ખૂબ જ ફેમસ થાય છે. આજે આપણે તેની સાથે કામ કરતી મલ્લિકા શેરાવત વિષે ચર્ચા કરીશું. મલ્લિકા ઘણી વખતે તેની સ્ટાઇલને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવે છે.

હાલમાં મલ્લિકાનો સુંદર અને હોટ અવતાર સામે આવ્યો છે. તેમાં તેણે ખુબ જ ટુંકા વસ્ત્રો પહેર્યા છે. જેના કારણે ચાહકો તેને ટ્રોલ કરી રહ્યાં હતા અને અવનવી કોમેન્ટ્સ પાસ કરી રહ્યા હતા.

હાલમાં તે મુંબઈમાં ખૂબ જ ટૂંકા ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં આર્મ હોલ્સ પણ હતા. જેના કારણે બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેણે કેમેરા સામે પોતાને છુપાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફોટા ક્લિક થઇ ચુક્યા હતા.

મલ્લિકાની ઉંમરમાં ઘણી વધારે છે છતાં પણ તે પોતાની ફિટનેસને લઈને હંમેશા ચિંતિત રહે છે. જેના કારણે હાલમાં પણ તે યુવાન જેવી દેખાય છે. ઇમરાનની આ હિરોઈન હાલમાં પણ સુપર લાગે છે.

મલ્લિકા ઘણી વખત કારની બહાર નીકળતી વખતે લોકોના ચર્ચામાં આવે છે. તેના ચાહકો તેને જોવા માટે ઘણી જગ્યાએ પહોંચી જતા હોય છે. ઘણી વખત ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ તે સામે આવે છે.

મલ્લિકાના આ અવતાર જોઇને તમે પણ કહેશો કે આવું કશું કરાય નહીં. તેણે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી જાહેરાતોમાં અભિનય કર્યા બાદ તે અમિતાભ અને શાહરુખ ખાન સાથે જોવા મળી હતી. ત્યારબાદ 2002માં તેણે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *