રાજ કુન્દ્રાની ક્યૂટ સાળી છે રૂપ રૂપનો અંબાર, ફ્લોપ કરિયર બાદ પણ જીવે છે આલીશાન લાઇફ… – જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને બહેન શમિતા શેટ્ટી પણ છે બોલિવૂડ અભિનેત્રી. ફ્લોપ ફરિયાદ બાદ પણ તે આજે જીવે છે એક લગ્ઝરી લાઇફ. મોટા પડદાથી ભલે તે ઘણા સમયથી દૂર હોય. પરંતુ સોશિયલ મીડિયા પર તે હંમેશા છવાયેલી રહે છે.

શમિતા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. શિલ્પા શેટ્ટીની જેમ શમિતા શેટ્ટી પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે.

શમિતા શેટ્ટી તેની લગ્ઝરી લાઇફ અને તેની સ્ટાઇલિશ તસવીરોને કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. શમિતા શેટ્ટીની ઉંમર 42 વર્ષથી પણ વધુ છે. તેમ છતાં તેણે હજી સુધી લગ્ન કર્યા નથી. તે તેની બહેન શિલ્પા અને જીજાજી રાજ કુંદ્રા સાથે મુંબઈમાં જ રહે છે.

શમિતાએ ફિલ્મ “મહોબ્બતેં”થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ ત્યાર બાદ તે પોતાની ઓળખ બનાવવામાં સફળ નહોતી રહી. ફ્લોપ કરિયર બાદ પણ આજે તે આલીશાન લાઇફ જીવે છે.

ફિલ્મોમાં વાત ન બન્યા બાદ શમિતાએ અભિનયની દુનિયાને અલવિદા કહી દીધુ. હવે તે તેનો બિઝનેસ કરે છે. બિઝનેસમાં પણ સફળતા ન મળતા શમિતાએ ફરી એકવાર અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. તેણે ડિજિટલ પ્લેટફોર્મથી કમબેક કર્યું હતું.

શમિતાએ બોલિવુડમાં કંઇ ખાસ કમાલ નથી કર્યો પરંતુ તે એક આલીશાન લાઇફસ્ટાઇલ જીવે છે. ફિલ્મોમાં કામ કરવા દરમિયાન શમિતાનું નામ મનોજ વાજપેયી સાથે જોડાયું હતું. બંને એકસાથે ઘણી બધી ફિલ્મો પણ કરી હતી.

ફ્લોપ કરિયર બાદ પણ શમિતા શેટ્ટી હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેના ગ્લેમરસ અને હોટ લુકને લઇને તે ફેમસ થઈ છે. શમિતાને ઘણીવાર પરિવાર સાથે સ્પોટ કરવામાં આવે છે. તે દરમિયાન પણ શમિતા શેટ્ટી સ્ટાઇલિશ અવતારમાં નજરે પડે છે.

થોડા સમય પહેલા શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીને પરિવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બંને બહેનો ક્લાસી કલરના કોમ્બિનેશનમાં જોવા મળી હતી.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. આજકાલ શિલ્પા શેટ્ટીના વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે. તે હંમેશાં એક્સરસાઇઝ કરતી રહે છે. તે દરરોજ સવારે યોગા કરે છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. શિલ્પા શેટ્ટી બોલિવૂડની સૌથી ફિટ હિરોઈનો માની એક છે.

શિલ્પા શેટ્ટીની જેમ શમિતા શેટ્ટી પણ પોતાની ફિટનેશ પર ખૂબ જ ધ્યાન આપે છે. જેના કારણે શમિતા શેટ્ટી 42 વર્ષની ઉંમરે પણ ખુબ જ સુંદર દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *