ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ચોમાસા આડે હવે 48 કલાકથી પણ ઓછો સમય છે. આજે 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે 11 જિલ્લામાં ભારે, 4 જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ છે. 16 જૂને 10 જિલ્લામાં ભારે, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ગામના મંદિરે બોર્ડ મારી દેજો, અંબાલાલે તારીખ અને સ્થળ સહિત કરી સચોટ આગાહી…

Leave a Reply