હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 13 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે. આ પછી ચોમાસું ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે. ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે ગીર-સોમનાથ, અમરેલી, મહિસાગર, ભરૂચ, વલસાડ, દાહોદ, નર્મદા, બોટાદ, ભાવનગર, સુરતમાં વરસાદની શક્યતા છે.
લાપસીના આંધણ મુકો, આ તારીખથી જ પડશે સારો વરસાદ, અંબાલાલે પવન બદલાતા તાત્કાલિક કરી આગાહી…

Leave a Reply