5 વિકેટ લઈને જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આ મોટો વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે પ્રથમ બેટિંગ કરીને 150 રન બનાવ્યા હતા. હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમ 67 રન પર બેટિંગ કરી રહી છે. જેમાં બુમરાહે આવતાની સાથે જ 5 વિકેટ લીધી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ધરતી પર પ્રથમ દિવસ દરમિયાન તેણે રોહિતને ગેરહાજરીમાં 5 વિકેટ લઈને મોટો રેકોર્ડ રચ્યો છે. એક કેપ્ટન તરીકે આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે.