મેગા ઓક્શનમાં આ ખેલાડી પર ગુજરાત લગાવશે સૌથી મોટી બોલી, નામ જાણીને તમે પણ કહેશો વાહ…
આઈપીએલ 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ટાઇટન્સની ટીમ આ વર્ષે મેગા ઓક્શનમાં એક વિકેટકીપર ની શોધમાં છે. તમને જણાવી દઈએ કે મેગા ઓક્શન પહેલા ગુજરાતની ટીમે પાંચ ખેલાડીઓને રિટર્ન કર્યા છે. જેમાં શુભમન ગીલ, રાશિદ ખાન, શાહરુખ ખાન, રાહુલ તેવટીયા અને સાઈ સુદર્શનનો સમાવેશ થાય છે. આઈપીએલમાં પહેલેથી જ ગુજરાતની ટીમને એક વિકેટકીપર ની શોધ રહી છે. આવી સ્થિતિમાં આ મેગા ઓક્શનમાં ગુજરાત વિકેટકીપર બેટ્સમેન જોશ બટલર પર મોટી બોલી લગાવી શકે છે. ગુજરાત જોશ બટલરને 15 કરોડ સુધી ખરીદી શકે છે.