પેટ કમિન્સે કહ્યું- રિષભ પંત નહીં પરંતુ પ્રથમ દિવસે આ ગુજરાતી ખેલાડી અમારા માટે બન્યો કાળ…
પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ હાલમાં પૂર્ણ થયો છે. ભારતીય ટીમ હાલમાં ઘણી આગળ હોય તેવું લાગી રહ્યું છે. પ્રથમ દાવ દરમિયાન ભારતીય 150 રન બનાવ્યા હતા. ત્યારબાદ હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમ 7 વિકેટે 67 રન પર બેટિંગ કરી રહી છે. આજે પ્રથમ દિવસ બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે ગુજરાતી કેપ્ટન બુમરાહ અમારા પર ભારે પડ્યો છે. તેણે 4 વિકેટ લઈને અમને ઝટકા આપ્યા છે. તેની બોલીંગ સામે રમવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું હતું.