આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આવી કંઈક રહેશે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન, જાણો કોને મળશે સ્થાન..
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડીકલ, વિરાટ કોહલી, રિષભ પંત, ધ્રુવ જૂરેલ, નીતિશકુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, આકાશદીપ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.