સગા સંબંધીને ફોન કરી દો, 500 ટકા આ 8 જિલ્લામાં થશે જળ બંબાકાર, હવામાન વિભાગે તારીખ સાથે કરી આગાહી…

બંગાળની ખાડીના દક્ષિણ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. તા. 10 નવેમ્બરથી 14 નવેમ્બર દરમ્યાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે. તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે. આગાહી પ્રમાણે 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતાઓ છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન બાંગ્લાદેશ પર સ્થિત છે એક ચક્રવાતી પરિભ્રમણ બાંગ્લાદેશ પર સ્થિત છે. અરબી સમુદ્રના મધ્ય ભાગમાં વધુ એક સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. અન્ય ચક્રવાતી પરિભ્રમણ મન્નરના અખાત અને તેની નજીકના શ્રીલંકાના દરિયાકાંઠે સ્થિત છે, જે સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. બંગાળની ખાડીના મધ્ય ભાગમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ અને માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ કર્ણાટક સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થયો છે. IMD અનુસાર, દેશના ઘણા રાજ્યોમાં 7 થી 10 નવેમ્બર સુધી વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *