4-4 સિસ્ટમ થઇ સક્રિય, 100 ટકા 100+ વર્ષનો રેકોર્ડ તુટશે, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી આગાહી…
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10 થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17 થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે ઠંડીના આગમન વિશે મહત્વની માહિતી આપતા જણાવ્યું છેકે, ગુજરાતે ઠંડી માટે રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી, જયારે લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી રહ્યું. અમદાવાદમાં સામાન્યથી 2-3 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ 37.9 ડિગ્રી રાજકોટમાં નોંધાયું. આગામી પાંચથી સાત દિવસ તાપમાન યથાવત રહેશે.
જો કે, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ હી