200 ટકા આવશે વાવાઝોડુ, હવે આ 15જિલ્લામાં થશે પુર જેવી સ્થિતિ, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી જબરદસ્ત આગાહી…
નવરાત્રિ બાદ વરસાદ ધબધબાટી બોલાવશે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લૉ પ્રેસર બનતા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં આજે ભારે વરસાદ થશે. તો આવતીકાલે રવિવારે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. પંચમહાલ, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ પડી શકે છે.
અંબાબાલ પટેલે કહ્યું કે આગામી 12થી 15 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. નવરાત્રિ બાદ હવે દશેરાના દિવસે પણ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે. વેલમાર્ક લો પ્રેસરનું નિર્માણ થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જોકે આ વખતે નવરાત્રિમાં વરસાદ આવતા ખેલૈયાઓની સાથે ગરબાના આયોજકોને પણ ફટકો પડ્યો છે. હવે તો લોકો મેઘરાજાને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે, ખમ્મા કરો મેઘરાજ.
નવરાત્રિ બાદ વરસાદ ધબધબાટી બોલાવશે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લૉ પ્રેસર બનતા વરસાદની આગાહી છે. તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. પરંતું આ વચ્ચે નવા વાવાઝોડાના અપડેટ પણ આવી ગયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ફરી આગાહી કરી છે. અંબાલાલે કહ્યું કે લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. આ સિવાય 22 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં સિવિયર સાયક્લોનિક સ્ટાર્મની આગાહી છે. જેની અસર ગુજરાતના વાતાવરણમાં પડી શકે છે.