સૂર્યાએ કહ્યું- હવે બુમરાહની જરૂર નથી, આ ખેલાડી એકલા હાથે જીતાડશે ટી-20 વર્લ્ડ કપ…
ભારતીય ટીમ હાલમાં સૂર્યકુમારની આગેવાની હેઠળ બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ રમી રહી છે. પ્રથમ મેચમાં જ ભારતને જબરદસ્ત જીત મળી છે. સૂર્યકૂમારે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ભારત પાસે હાલમાં મયંક યાદવ અને અર્ષદીપ જેવા ઘાતક બોલરો છે. તે બુમરાહ કરતા પણ સારી બોલિંગ કરી રહ્યા છે. જો તેઓને સતત તકો મળશે તો આગામી વર્લ્ડકપમાં તેઓ ભારતને ઘણા મદદગાર રહેશે. તેઓ કોઈપણ સમયે ગેમ ચેન્જ પણ કરી શકે છે.