સંજુની 100% થશે છુટ્ટી, બીજી મેચમાં આ સ્ટાર ખેલાડી કરશે અભિષેક સાથે ઓપનિંગ…
પ્રથમ મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સફળ રહ્યા પરંતુ સંજુ સેમસન માત્ર 29 રન બનાવી શક્યો હતો. આ પહેલા પણ તે ઘણી વખત તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે. જેથી હવે બીજી મેચમાં તેના સ્થાને તિલક વર્માને ઓપનર તરીકે મેદાને ઉતારવામાં આવી શકે છે. હાલમાં જ બીજી મેચ પહેલા અભિષેક તેની સાથે ઓપનિંગ માટે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે.